Sunday, April 27, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી તાલુકાના CET પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસ યોજાયો

વર્ષ 2024 -25 માં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ CET પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવા બદલ આ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ...

મારો મોરબી જિલ્લો, રક્તપિત્ત મુક્ત જિલ્લો

મોરબી જિલ્લામાં તા.૩૦ જાન્યુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી રક્તપિત્ત જાગૃતિ અભિયાન હાથ ધરાયું સમગ્ર દેશ સહિત રાજય અને મોરબી જિલ્લામાં ગત તારીખ ૩૦/૦૧/૨૦૨૫ થી તારીખ ૧૩/૦૨/૨૦૨૫...

મોરબીમાં મહિલાએ પાંચમા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત

મોરબીના પંચાસર રોડ પર મુનનગર ચોકમા ઉમા ટાવર વૃષભ સોસાયટીમાં રહેતા મહિલાએ બીમારીથી કંટાળી પાંચમા માળેથી પડતું મુકતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું મોત...

મોરબીની આલાપ સોસાયટીમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી શહેરમાં આવેલ આલાપ સોસાયટીના મેઇન ગેઇટ પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં...

અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતીકાલ ગુરુવારે કાર્યશાળા યોજાશે 

રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે.અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને...

લજાઈના ભીમનાથ મંદિર ખાતે મહંત સોહમદત્ત બાપુની રક્તતુલાનુ આયોજન

ટંકારા તાલુકાના લજાઈ ગામના સંતશ્રી અને લજાઈ ગૌશાળાના આદ્યસ્થાપક અને ભીમદેવ મહાદેવ મંદિરના મહંત શ્રી સોહમદત બાપુની તા. ૨૬ ફેબ્રુઆરીને બુધવારે મહાશિવરાત્રીના રોજ રક્તતુલાનુ...

મોરબી શહેરમાં અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશના ભાગરૂપે સફાઇ હાથ ધરાઇ

મોરબી શહેરમાં અત્યારે "સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૦૨૫" અન્વયે અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શહેરમાં ધાર્મિક સ્થળ જેમ કે સ્વામિનારાયણ મંદિર,...

મોરબીના બેલા (રં) ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા છ ઈસમો ઝડપાયા 

મોરબી તાલુકાના બેલા(રં) ગામે રહેણાક મકાને જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ કિ.રૂ. ૫,૪૩,૯૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૧૦,૮૩,૯૦૦/ ના મુદ્દામાલ સાથે...

મોરબીના સાપર ગામ નજીક ગેસ કટીંગ કૌભાંડ ઝડપાયું; 50.66 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયાં

મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાંથી અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કરતા બે ઇસમોને કુલ કિ.રૂ. ૫૦,૬૬,૦૭૯/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ...

મોરબીના ત્રાજપર નજીક જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝડપાયા

મોરબી: મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી પાછળ ખૂલ્લા પટ્ટામાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી...

તાજા સમાચાર