Thursday, April 24, 2025
- Advertisement -spot_img

મોરબી

બેદરકારી: લખધીરવાસ ચોક ગેટ નજીક કચરાના ગંજ વચ્ચે ગાયોનો ત્રાસ તંત્ર બે ધ્યાન

ખુલ્લી ભૂગર્ભ કુંડીઓમાં પડતી ગાયો, ટ્રાફિક જામ, રાહદારીઓ માટે વધતી મુશ્કેલીનો અંત ક્યારે ? મોરબી મહાનગર પાલિકાના ઉદાસીન વહીવટને કારણે લખધીરવાસ ચોક ગેટ નજીક કચરાનો...

મોરબી:પીપળી ગામ નજીક રહેણાંકમાંથી વિદેશી દારૂની ૫૭ બોટલ સાથે એકને પકડી લેતી ક્રાઇમ બ્રાંચ

મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા પીપળી ગામ નજીક શિવપાર્ક-૨ સોસાયટીના રહેણાંકમાં પૂર્વ બાતમીને આધારે રેઇડ કરવામાં આવી હતી, જ્યાં રહેણાંકમાંથી ૫૭ બોટલ વિદેશી દારૂ સાથે...

મોરબીના નીચી માંડલ ગામે લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર આરોપીને દબોચી લેતી તાલુકા પોલીસ

આરોપીની બોટાદ જીલ્લાના ગ્રામ્યમાંથી અટક કરી ભોગ બનનારને તેના વાલીને સોંપી. મોરબી તાલુકાના નીચી માંડલ ગામે ખેત મજૂરી કરતા પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચે,...

મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનો વિરુદ્ધ ચેકીંગ ડ્રાઈવ: 38 હજારથી વધુનો દંડ વસુલ્યો

મોરબી જીલ્લામાં હાઈવે રોડ ઉપર “ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા...

13 માર્ચ હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૩-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ, ખાતે ઔદ્યોગિક...

હોળી પર્વને લઈને મોરબી એસટી ડેપોની બે એક્સ્ટ્રા બસો દાહોદ રૂટ પર મૂકવામાં આવી 

ગુજરાત એસટી વિભાગની હોળી ધૂળેટીને લઈ 10થી 16 માર્ચ સુધી 1200 બસથી 7,100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે જેમાં મોરબીનાં સિરામિક ઉદ્યોગમા અન્ય રાજ્યો તેમજ...

મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને સમુહલગ્ન યોજાશે

મામાદેવનું મહાપૂજન, શોભાયાત્રા, મહાપ્રસાદ, અને ભવ્ય ડાક ડમરૂ સહિતના કાર્યક્રમો યોજાશે  મોરબીઃ નાનીવાવડી ગામે ભક્તિ નગર સોસાયટી ખાતે જીદિલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા આગામી તારીખ...

મોરબીની ઓમપાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા કમીશ્નરને રજુઆત!

મોરબી શહેરમાં મંજૂરી વગરના ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટયો છે કોઈપણ જાતની મંજૂરી વગર મજા આવે ત્યાં ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવી રહ્યા છે ત્યારે...

PhysioZenith 2025: મોરબીની શ્રી આર્યતેજ ઇન્સ્ટિ. ઑફ ફિઝિયોથેરાપીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો 

ગાંધીનગર સ્થિત સી.એમ. પટેલ કોલેજ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા 5 થી 7 માર્ચ 2025 દરમિયાન 'PhysioZenith 2025' નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી...

મોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂની 12 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધી ખાલી નામની જોવા મળી રહી છે ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં -૦૨ માં મોમાઈ પ્લાસ્ટિક કારખાનામાંથી વિદેશી દારૂની ૧૨ બોટલો...

તાજા સમાચાર