Wednesday, April 23, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયા(મી)ના વવાણીયા ગામે ભાડે મકાન આપી ભાડા કરાર ન કરનાર મકાન-માલીક વિરુદ્ધ કાર્યવાહી

ભાડુઆત દ્વારા ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરવામાં આવતું હતું. માળીયા(મી) તાલુકાના વવાણીયા ગામે મકાન ભાડે આપી, ભડુઆતની વિગતો પોલીસ મથકમાં ન આપી તેમજ...

મોરબી: સગીરાના ફોટા વાયરલ કરીને ધમકી આપી દુષ્કર્મ આચરનાર સામે ફરિયાદ નોંધાઈ

સગાઈ તોડાવવા માટે આરોપી દ્વારા ફોટા વાયરલ કર્યા: સગીરાને બ્લેકમેઇલ કરીને ૬ મહિના સુધી શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદ. મોરબી શહેરમાં એક સગીરાના ફોટા સોશિયલ...

મોરબીના શનાળા નજીક રોજડુ આડુ ઉતરતા સ્લીપ થઈ ગયેલ બાઇક ચાલકનું મૃત્યુ

મોરબીના શનાળા ગામ નજીક મેડિકલ કોલેજ સામે બાઇક સવાર બે યુવકોના બાઇક આડે અચાનક રોજડુ ઉતરતા પુરઝડપે ચાલતા બાઇક ઉપર કાબુ ગુમાવતા સ્લીપ થઈ...

વિવિધ ગુનામાં 12 વર્ષ થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પોલીસ

એલ.સી.બી મોરબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીનાઓ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે,મોરબી સીટી એ...

નવલખી બંદરે આધુનિક સુવિધાઓ વધારો કરી વિકાસ કરવા અંગે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ ની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લાના એકમાત્ર બંદર એવા નવલખી બંદર ને આધુનિક બનાવવા અને આધુનિક સુવિધાઓમાં વધારો કરી વિકાસ કરવા બાબતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના...

મોરબીના ગાંધી ચોક નજીક નોટ નંબરનો જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગાંધી ચોક નજીક ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને રંગેહાથ પકડી લેવામાં આવ્યા છે, જુગાર રમતા...

હળવદના રાયધ્રા ગામે વાડીમાંથી ઠંડો આથો અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ પોલીસને મળેલ બાતમીને આધારે તાલુકાના રાયધ્રા ગામની સીમમાં આવેલ મહાદેવભાઈ દેત્રોજાની વાડીમાં રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે વાડીમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ...

મોરબીના રફાળેશ્વર ગામે ઘરે પડી જતા ૧૬ વર્ષીય સગીરનું મૃત્યુ

મોરબીના રફાળેશ્વર ગામે ૧૬ વર્ષીય સગીરનું શંકાસ્પદ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં રફાળેશ્વર ગામે ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા હરપાલસિંહ શકિતસિંહ બટુકસિંહ...

હળવદના ઇસનપુરમાં વાડીએ થ્રેસર ઉપર કામ કરતા સમયે ઉપર જતી વીજ-લાઇનને અડકી જતા યુવકનું મૃત્યુ

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા પ્રકાશભાઈ દેવજીભાઈ ચાવડા ગઈકાલ તા.૧૬/૦૩ ના રોજ હળવદ તાલુકાના ઇસનપુર ગામે ધીરજભાઈ પોપટભાઈ પરમારની વાડીએ થ્રેસર ઉપર કામ કરતા...

માળીયા ના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

માળીયા તાલુકાના વવાણીયા ગામે આવેલ આ કામના આરોપીના રહેણાંક મકાનમાંથી તથા એકટીવા માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસે પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધીને...

તાજા સમાચાર