Tuesday, April 22, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં મૂડી તેમજ વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધેલ હોવા છતાં બળજબરીપૂર્વક ઉઘરાણી કરતા વ્યાજખોરો

મોરબીમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. અત્યારે વારંવાર વ્યાજના ચક્રમાં લોકોને ફસાવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે...

મોરબી સીટી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અનેક ગુનાઓ નોંધાયા

મોરબી જિલ્લામાં મોરબી જિલ્લા પોલીસવડાના આદેશથી અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગની...

મોરબીમાં મોટરસાયકલ સાથે રીઢા ગુનેગારને ઝડપી પાડતી સીટી એ ડિવિઝન પોલીસ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ બાઈકના આરોપીને કે જે રીઢો ગુનેગાર પણ છે જેના પર આશરે છ...

મોરબી જીલ્લા ગાયત્રી પરીવાર દ્વારા ભવ્ય રાત્રી કથા તથા સંસ્કાર મહોત્સવ નું આયોજન

આગામી તારીખ 08 એપ્રિલ 2025 થી 12 એપ્રિલ 2025 સુધી રાત્રે 08:30 થી 11:30 સુધી શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથા નું ભવ્ય આયોજન સનસીટી ગ્રાઉન્ડ, એસ.પી.રોડ,...

મોરબીમાં ‘વાયબ્રન્ટ બિલ્ડકોન એક્ઝિબિશન – પ્રિ-એક્ઝિબિટર્સ મીટ’ નું આયોજન કરવામાં આવ્યુ હતું

આગામી 13 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં યોજાવા જઈ રહેલા દેશના સૌ પ્રથમ પ્રીમિયમ ઇન્ટરનેશનલ બિલ્ડિંગ મટીરિયલ્સ એક્ઝિબિશન ‘વાયબ્રન્ટ બિલ્ડકોન 2025’...

માળીયા(મી)ના સુલતાનપુર ગામે ખેતરમાં ઉતારેલ જીરાના પાકને સળગાવી નાખનાર વિરુદ્ધ ફરિયાદ

માળીયા(મી) તાલુકાના સુલતાનપુર(વિશાલનગર) ગામે ખેતરમાં ઉતારેલ જીરાના પાકમાંથી આશરે બે મણ જેટલું જીરું સળગાવી નાખનાર વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. માળીયા(મી)ના સુલતાનપુર(વિદ્યાલનગર)...

મોરબી:અચાનક છાતીમાં દુખાવા બાદ બેભાન થયેલ શ્રમિકનું મોત.

મોરબીના લાતી પ્લોટ શેરી નં.૨ માં રહેણાંક મકાનમાં સુતા હોય ત્યારે અચાનક છાતીમાં દુખાવા બાદ બેભાન થયેલ પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. અપમૃત્યુના બનાવ અંગેની...

હળવદના કોયબા ગામે વાડીની ઓરડીમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો

હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં વોકળા કાંઠે આવેલ વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી. ની ૪૯ બોટલ તેમજ બિયરના ૨૪ ટીન મળી આવતા હળવદ પોલીસે...

ટંકારાના નસીતપર ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં ફુલવાડી તરીકે ઓળખાતી વાડીના સેઢે ઝાડ નીચે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા મોસીનભાઇ અબ્દુલભાઇ રાઠોડ ઉવ.૩૩ રહે....

મોરબીના બાદનપર ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી સાથે એક ઈસમ પકડાયો

મોરબી તાલુકા પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે બાદનપર ગામની સીમમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેઇડ કરવામાં આવી હતી. ત્યારે રેઇડ દરમિયાન આરોપી ગફારભાઇ ઉર્ફે...

તાજા સમાચાર