Tuesday, April 22, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ખાટકીવાસ નજીકથી વિદેશી દારૂની ૧૫ બોટલ સાથે એકને દબોચી લેવાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાટકીવાસ વિસ્તારમાં તલાવડી શેરીમાં શંકાસ્પદ હાલતમાં વિમલનો થેલો લઈને ઉભેલ શખ્સને રોકી તેની પાસે રહેલ...

મોરબીના લીલાપર રોડ વોકળાના કાંઠે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે બે પકડાયા

મોરબી શહેરના લીલાપર રોડ ખાતે તૂટેલા નાલાથી આગળ વોકળા કાંઠે દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ઉપર સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી...

નવયુગ પ્રેપ શેક્સનમાં ધમાકેદાર એન્યુઅલ ફંક્શન યોજાયું 

મોરબી: નવયુગ પ્રેપ સેક્શન નવયુગ ઇંગ્લીશ મીડીયમની બંને બ્રાન્ચના એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના બાળકોએ અલગ અલગ થીમ પર પોતાની...

મોરબી મહાપાલિકા દ્વારા ફાયર NOC ન ધરાવતા 23 હોસ્પિટલોને આખરી નોટિસ અપાઇ 

મોરબી મહાનગરપાલિકા દ્વારા એક અઠવાડિયામાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી હોસ્પિટલો અને સ્કુલોમાં ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ આપવામાં આવી હતી અને ફાયર એન.ઓ.સી. ન ધરાવતા આખરી અને...

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા જંપના આરોપીને ઝડપી લેતી વાંકાનેર સિટી પોલીસ

રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ ફર્લો રજા જંપના પાકા કામના કેદી (આરોપી)ને વાંકાનેર સીટી પોલીસ દ્વારા ઝડપી પાડયો છે. મોરબી જીલ્લામાં નાસ્તા ફરતા...

મોરબી : ચાર દાયકાથી કોમર્સ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામો માટે જાણીતા “જનતા કલાસીસ” માં એડમીશન શરુ….

ધોરણ ૧૦-૧૧-૧૨ કોમર્સ (C.B.S.E. & G.S.E.B. Guj.Med. & Eng.Med.), બી.કોમ, બીબીએ અને એમ.કોમના કલાસીસમાં એડમીશન મેળવવા આજે જ સંપર્ક કરો. મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે ગર્વભેર ચાર...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 22 બોટલ સાથે એક ઝડપાયો; બે ફરાર 

મોરબી શહેરમાં એક તરફ બુટલેગરો પર પોલીસ ડ્રાઇવ ચાલી રહી છે અને બીજી તરફ મોરબીમાં વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબી શહેરમાં...

હળવદના રાયસંગપુર ગામેથી જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

હળવદ તાલુકાના રાયસંગપુર ગામની સીમમાં સાવડા નામે ઓળખાતી સીમમાં પરસોત્તમભાઈ છગનભાઇ દલવાડીના વાડીના શેઢા પાસે આવેલ લીંબડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ...

માળીયાના વવાણીયા ગામે મૈયતમા ગયેલ મહિલા પર ચાર શખ્સોનો હુમલો 

માળીયા તાલુકાના વવાણીયા ગામે મહિલા સમાજની રૂએ મૈયતમા જતા જે આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ મહિલાને માર મારતાં આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં...

મોરબીના ભડીયાદ ગામ નજીકથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી તાલુકાના ભડીયાદ ગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો...

તાજા સમાચાર