Wednesday, April 2, 2025
- Advertisement -spot_img

મોરબી

મોટીબરાર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જવાહર નવોદયની પરીક્ષામાં પાસ

જવાહર નવોદય વિદ્યાલય દ્વારા દર વર્ષે ધોરણ ૬ અને ૯ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું...

મોરબીના બાદનપર ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

મોરબીના બાદનપર ગામે સમસ્ત ગામ દ્વારા આગામી તા.4ને શુક્રવારથી રવિવાર સુધી એમ ત્રિદિવસીય રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રામજી મંદિરના...

મોરબી જલારામ ધામ ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધી ના ૪૨ કેમ્પ મા કુલ ૧૨૩૭૧ લોકોએ લાભ લીધો તેમજ ૫૬૫૮ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 66 બોટલો સાથે એક ઝડપાયો; એક ફરાર 

મોરબી શહેરમાં દેશી તેમજ વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી...

મોરબીમાંથી વિદેશી દારૂની આઠ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં આવેલ રોટરી નગર સોસાયટી કેસરી નંદન હનુમાનજી મંદિર પાસે ખુલ્લા પટમાં જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ૦૮ બોટલ સાથે એક...

મોરબીના લખધીપુર રોડ પરથી જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર ફેસ સિરામિકની સામે બાલાજી ચેમ્બર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબી મહાપાલિકા દ્વારા 3 એપ્રિલે ઉમા ટાઉનશિપ મેઇન રોડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાશે 

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરને સ્વચ્છ બનાવવા અને ગંદકી મુક્ત કરવા માટે સ્વચ્છતા અભિયાન ચાલાવવામા આવી રહ્યું છે ત્યારે તેના ભાગરૂપે ૦૩ એપ્રિલે મોરબીના...

માળિયાના સરવડ ગામે ત્રિ-દિવસિય રામજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

માળીયાના સરવડ ગામ દ્વારા તારીખ. ૦૪-૦૪-૨૦૨૫ ને શુક્રવાર થી તા. ૦૬-૦૪-૨૦૨૫ ને રવિવાર સુધી શ્રી રામચંદ્રજી મંદિરના ભવ્ય અને દિવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું...

મોરબીમા આઠ વર્ષની માસૂમ બાળકી આયાત પલેજાએ એક મહિનો રોજા રાખ્યા

મોરબી: હાલમા રમજાન માસ ચાલી રહ્યો છે તે દરમ્યાન મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોજા રાખી રહ્યા છે અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા...

ટંકારાના મીતાણા ગામે SRH &DC ની IPL મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

ટંકારા: હાલમાં આઇપીએલ ટુર્નામેન્ટ શરૂ થવાની સાથે સટોડિયા પણ બજારમાં આવી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના મીતાણા ગામે મોબાઈલમાં SRH &DC ની IPL ના...

તાજા સમાચાર