Sunday, April 20, 2025
- Advertisement -spot_img

મોરબી

શહીદ દિન નિમિતે ABVP ના આયામ SFS સ્ટુડન્ટ ફોર સેવા મોરબી દ્વારા યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ

મોરબી : ABVPના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ હેઠળ આગામી તા.23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.રક્તદાન કરનાર રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ...

માળિયા તાલુકાના અટકેલા કામો પુર્ણ કરવા ડીડીઓ ને રજૂઆત કરતાં અજય લોરીયા

માળીયા(મી.)ના સરપંચો,તાલુકાના પ્રમુખે મોરબી જીલ્લાના બાંધકામ સમિતિના અધિકારી સાથે માળીયા(મી.)માં અધૂરા કામો પુરા કરાવવા ચર્ચા કરી હતી. આ તકે માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા,જિલ્લા ભાજપ...

ટંકારામાં એક યુવકે ફીનાઈલ ગટગટાવ્યું

અવાર-નવાર માતા-પિતાને થતા ઝઘડાથી કંટાળી અજય વાઘેલાએ પગલુ ભર્યું હોવાનું હાલ સામે આવ્યુ છે. ટંકારામાં ગૃહ કંકાશથી કંટાળીને અજય વાઘેલા નામના યુવકે ફીનાઈલ પી લેતા...

મોરબી નજીક આવેલ નેક્ષા પેપરમિલમાં કાચા મટીરીયલની ગાંસડીમાં મોડી રાત્રે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી

મોરબીના ગોર ખીજડિયા નજીક આવેલ નેક્ષા પેપરમિલમાં આવેલ કાચા મટીરીયલની ગાંસડીમાં મોડી રાત્રે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. કાગળ અને ઘાસના કારણે આગે ગણતરી...

મોરબી તાલુકાના ‘મોડપર શકિત કેન્દ્ર’ ના પેઇજ પ્રમુખોનું સંમેલન વિનય વિદ્યામંદિર ખાતે યોજાયું હતું

મોરબી તાલુકાના મોડપર શક્તિ કેન્દ્ર ના પેજ પ્રમુખો નું સંમેલન પીપળીયા ચાર રસ્તા અર્થે આવેલ વિનય વિદ્યા મંદિરમાં રાખવામાં આવ્યું હતું આ સંમેલનમાં મોરબી...

હળવદ તક્ષશિલા સંકુલ ખાતે ખેલ મહાકુંભની મોરબી જિલ્લાની હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ

મોરબી જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ હળવદની તક્ષશિલા સ્કુલ ખાતે હેન્ડબોલ સ્પર્ધાથી પ્રારંભ થયો. હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયાના હસ્તે દીપ પ્રાગટ્ય અને ટોસ ઉછાળી હેન્ડબોલનો...

મોરબીમાં એક વૃદ્ધ નેં બ્લેકમેઇલ કરી બળજબરી થી રુપિયા 22 લાખ પડાવી લીધા

મોરબીમાં એક વૃદ્ધ ના સ્ત્રી સાથે ફોટા પાડી લીધા બાદ ફોટાઓ વાયરલ કરવાની ધમકી સાથે બે મહિલાઓ સહિત છ ઈસમોએ વૃદ્ધનું કારમાં અપહરણ કરીને...

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ(ABPSS)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જીજ્ઞેશ કાલાવડિયાને પ્રતિષ્ઠિત એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં

સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર લોકોને આજે અમદાવાદનાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે "ઈનજીનીયસ આઈકોન એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મિડિયા...

વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સપ્ત દીવવસ્ય સત્સંગીજીવન કથા પારાયણ નું અને સત્સંગ સભા નું ભવ્ય આયોજન

હળવદ માં આવેલ મૂળી તાંબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર (નવું) રવા. નગર સરા ચોકડી હળવદનો ૧૫ વાર્ષિક પાટોત્સવના ઉપલક્ષમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા અને ચરિત્રો...

મોરબી ની સિવિલ હોસ્પિટલ માં તસ્કરો ત્રાટકયા

મોરબી શહેર માં થોડાં દિવસો પહેલાં બાઇક ચોરી ની ફરીયાદો ઉઠી છે ત્યારે વ સિવિલ હોસ્પિટલના સ્ટાફ કવાર્ટરમાં ચોરી થયા નો વધું એક બનાવ સામે...

તાજા સમાચાર