Wednesday, January 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં વિશ્વહિન્દુ પરીષદ તથા બજરંગ દળ સહિતની ભગીની સંસ્થાએ શહીદ વિરો ને પુષ્પાંજલિ અર્પણ કરી

1931 ની 23 માર્ચ નાં રોજ ક્રાંતિકારી યુવાઓ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી એટલે આ દિવસ ને દેશ ભરમાં શહીદ દિવસ...

મોરબી નીલકંઠ વિદ્યાલયમાં શહીદદિન નિમિતે ઐતિહાસિક રેલી યોજાઈ

મોરબીની ખ્યાતનામ નીલકંઠ વિદ્યાલયની શહીદદિન નિમિતે મહા રેલી યોજાઈ જેમા 1000 થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ ક્રાંતિકારીઓ, ભારતીય વાયુ સેના, નેવી તેમજ ભારતીય આર્મીની...

જોધપર ગામની બહેનો દ્વારા શહીદો માટે ફંડ એકત્રિત કરીને સામાજીક કાર્યકર અજયભાઈ લોરીયાને અર્પણ કર્યું

શહીદો માટે ફંડ એકત્રીક કરી જોધપર ગામની બહેનોએ ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર વિર જવાનોના પરિવારને મદદ કરવા માટે...

ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વિ. સી. ઈ. મંડળ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન નું સ્નેહમિલન યોજાશે

મોરબી માળીયા હાઈવે પર આવેલ ભરત નગર ગામ પાસે ભરતવન ફાર્મ ખાતે તારીખ 2 એપ્રીલ નાં રોજ ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વિ સી ઇ...

મોરબી જિલ્લાની બેડમિન્ટન સ્પર્ધામાં તક્ષશિલા સંકુલના પિતા અને પુત્રની ટોપ ફાઈવમાં એન્ટ્રી

તાજેતરમાં ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની અન્ડર - ૧૪ અને અબોવ- ૪૦ કેટેગરીની બેડમિન્ટનની સ્પર્ધા યોજાઈ ગઈ. તેમાં હળવદની તક્ષશિલા સંકુલના મેનેજિંગ ડિરેક્ટર ડો....

લતિપર હાઇવે પર કાર ધડાકાભેર અથડાતા યુવાન નું કમકમાટીભર્યું મોત

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને મોરબી મિસ્ત્રી કામના વ્યવસાય સાથે સંકળાયેલા હાર્દિક દામજીભાઈ દૈસાઈ યુવાન ગઈ રાત્રે ધરે...

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી વીરાંજલિ અર્પણ કરી

 ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદ દિવસ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદની પ્રતિમાને ફૂલહાર કરી વીરાંજલિ અર્પણ કરી હતી મોરબી શહેર ભાજપ...

અમદાવાદ સ્થિત પ્રખ્યાત જવેલર્સ ‘જ્વેલ વર્લ્ડ’ નાં હેરિટેજ કલેકશનનું વિશિષ્ટ એક્ઝિબિશન મોરબીના હરભોલે હૉલ ખાતે

તા. 23-24 માર્ચ 2022 ના રોજ યોજાવા જઈ રહ્યું છે. અહીં કુંદન, ડાયમંડ અને વિલંદી આભૂષણોનું અદ્ભૂત સિલેકશન પ્રદર્શિત થયું. તેમનું બ્રાઇડલ કલેકશન ખાસ...

લુંટાવદર ગામે જુગાર રમતા સાત જુગારી પકડાયા

 મોરબી એલસીબી ટીમે લૂંટાવદર ગામે બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા છ જુગારીઓને રૂપિયા 68,800ની રોકડ સાથે ઝડપી લઈ તાલુકા પોલીસને હવાલે કર્યા હતા. મુજબ...

આજરોજ હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા 23 માર્ચ બલિદાન દિવસ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા 23 માર્ચ બલિદાન દિવસ નિમિતે વીર ભગતસિંહ ની છબી ને પુષ્પમાળા પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અત્રે...

તાજા સમાચાર