Thursday, January 23, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના માનસર ગામે ગળેફાંસો ખાઈ પ્રેમીપંખીડાનો આપઘાત 

હળવદ: હળવદ તાલુકાના માનસર ગામે સમાજ સ્વીકારશે નહી તેવા ડરથી પ્રેમીપંખીડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બંનેના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ આરતીબેન નવલસીંગ...

મોરબીના ટીંબડી પાટીયા સીમમાંથી જુગાર રમતા બે ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબીના ટીંબડી પાટીયા સીમમાં ઓસીસ કારખાનાની પાછળ બાવળની કાંટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

સી ટીમની કાર્યવાહી; 3 થી 10 ઓક્ટોબર સુધીમાં 121 બાઈક ડીટેન, 19 પીધેલ, ચાર શખ્સને હથિયાર સાથે પકડી લેવાયા

મોરબી: મોરબી શહેરમાં નવરાત્રી દરમિયાન કોઈ અણબનાવ ન બને તે હેતુથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની "SHE TEAM" દ્વારા પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી...

મોરબી: સલામત સવારી એસટી અમારી; ચાલુ બસે આગળનો કાચ નીકળી ગયો, કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ?

મોરબી: મોરબી એસટી ડેપોની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે ત્યારે મોરબી - ભાવપર રૂટની એસટી બસનો ચાલુ બસે કાચ નીકળી જતા મુસાફરોનો જીવ...

મોરબીમાં ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ

વિદ્યાર્થીઓએ ગુજરાતની વિકાસ ગાથા અંગે વકૃત્વ અને નિબંધ સ્પર્ધા થકી છટાદાર રજૂઆત કરી મોરબીમાં ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા...

મોરબીમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ફેઝ-૨ અંગે સરપંચ અને તલાટી મંત્રીઓ માટે તાલીમ યોજાઈ

મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત SIRD અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ના ઉપક્રમે સરપંચઓ અને તલાટી મંત્રીઓને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના...

મોરબી બસ સ્ટેન્ડમાં વાઘેલા સાહેબની સ્વચ્છતા ટીમ ત્રાટકી: ડેપોમાં સ્વચ્છતા નામે મીંડું; શું જવાબદાર અધિકારીને કરાશે સસ્પેન્ડ?

મોરબી: મોરબી એસટી ડેપોમાં આજે અમદાવાદ સેન્ટ્રલ ઓફીસથી વાઘેલાની સ્વચ્છતા ટીમ આવી હતી પરંતુ મોરબી બસ સ્ટેન્ડમા ક્યાંય સ્વચ્છતા જોવા મળી નથી ત્યારે શું...

મોરબીમાં વિડિયો ડીલેટ કરવા અને અરજી પાછી ખેંચી લેવા 50 હજારની માંગણી કરનાર ત્રણ પત્રકાર બંધુઓ પર ફરીયાદ દાખલ 

 મોરબી: મોરબીની ત્રાજપર ચોકડી પાસે નાયરા પેટ્રોલપંપ પર આરોપી પત્રકારે આવી ડીઝીટલ પેમેન્ટ સ્વીકારવા બાબતે બોલાચાલી કરી વિડીયો ઉતારી યુવકને ગાળો આપી આરોપીએ બનાવેલ...

હળવદમાં મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાઈ 

હળવદ: હળવદમાં માંડવી દાબેલી દુકાન પાસેથી યુવકનો કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

મોરબી: પત્નીને મરવા મજબૂર કરનાર આરોપી પતિ વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી: મોરબીના મહેન્દ્રનગર સોસાયટી શુભ પેલેસ ફ્લેટ નં-૭૦૪ મા રહેતા પતિએ ત્રાસ આપી પત્નીને મરવા મજબૂર કરતા કંટાળી પત્નીએ આપઘાત કરી લીધો હતો. આ...

તાજા સમાચાર