Friday, January 10, 2025
- Advertisement -spot_img

ગુજરાત

કાયદાની સલાહ આપતાં જ કાયદો તોડી લોકોને લૂંટી રહ્યા છે: બે સામે ગુન્હો નોંધાયો 

આધારકાર્ડમાં સુધારા વધારા કરી લોકો સાથે ઠગાઈ કરતા વિજય સરડવા અને પોસ્ટમેન જયેશ સરડવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટમાં ઓનેસ્ટ...

મોરબીમાં વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસે તળે જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં અવારનવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે ડીટેઈન કરી સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન...

ભ્રષ્ટાચાર અને કૌભાંડ ના આરોપી ઘનશ્યામ ગોહિલ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ની દાવેદારી કરશે..?

નાની સિંચાઈ યોજના કૌભાંડ ના શંકાસ્પદ આરોપી બનશે મોરબી જિલ્લાના પ્રમુખ? હાલ માં ગુજરાત માં જિલ્લા ભાજપ પ્રમુખ માટે મુરતિયાઓ ના બાયોડેટા માંગવાની તૈયારી ચાલી...

હળવદમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો ઈસમ પાટણથી ઝડપાયો 

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા ઈસમ પાટણથી હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ પોલીસ સ્ટેશનના સને ૨૦૨૦ ના ગુનામાં નાસતો ફરતો આરોપી...

મોરબીમાં સિલિકોસિસ દર્દીઓ માટે વિશેષ ફિઝીયોથેરી પુનર્વસન કેમ્પ યોજાયો 

મોરબી: શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી તથા શ્રી કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ - રાજકોટ અને પીપલ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના (PTRC) સહયોગથી સિલિકોસિસ દર્દીઓ...

શુક્રવારથી ભાજપના મહાનગરો – જિલ્લા પ્રમુખો માટે ફોર્મ ભરવાનું શરૂ

દરેક જિલ્લા કાર્યાલયો ઉપર ફોર્મ ભરાયા બાદ નિરીક્ષકો લેશે સેન્સ ભારતીય જનતા પાર્ટીએ બૂથ કમિટીઓ અને મંડલ પ્રમુખોની જાહેરાત કરી દીધા પછી હવે ૩ જાન્યુઆરીથી...

પાટીદાર દિકરીનાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર આયોગ અને મહિલા આયોગ સમક્ષ રજૂઆત કરશે રાજકોટ : તાજેતરમાં અમરેલી માં...

મોરબી:ગુજરાત યોગ બોર્ડે નવા વર્ષની ઉજવણી સુર્ય નમસ્કાર સાથે કરી

મોરબી જિલ્લામાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા 121યોગ-બેચ ચાલે છે તેમાં નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર કરીઞે કરી હતી. સૂર્યની ઉર્જા ગ્રહણ કરીને સર્વાંગી વ્યાયામ દ્વારા...

મોરબીના ગાંધીબાગમાંથી ગંદકી દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત 

મોરબીના ગાંધીબાગ કે જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા આવેલી છે ત્યાં ગંદકીનું સામ્રાજય ખડકાયુ છે જે દૂર કરવા કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ...

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓ ઝડપાયાં

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાતીદેવરી ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓને રંગે હાથ જુગાર રમતા...

તાજા સમાચાર