Tuesday, September 24, 2024
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના દિઘડીયા ગામે ગળેફાંસો ખાઈ સગીરાએ જીવનનો અંત આણ્યો

હળવદ : હળવદ તાલુકાના દિઘડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હળવદ તાલુકાના દિઘડિયા ગામે વાડી...

મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જતા વીસીપરામાં રહેતા યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબીના કેશવાનંદ બાપુના આશ્રમની સામે મચ્છુ નદીમાં ડૂબી જતાં મોરબીના વીસીપરામાં રહેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ...

મોરબીના રંગપર પાસેના કારખાનામાં ગળેફાંસો ખાઈ શ્રમિકે જીવન ટૂંકાવ્યું

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી તાલુકાના...

મોરબીના લાલપર ગામેથી બુલેટની ચોરી કરનાર બે શખ્સોને દબોચી લેતી વાંકાનેર પોલીસ

વાંકાનેર : આજથી પાંચ માસ પહેલા મોરબી તાલુકાના લાલપર ગામેથી બુલેટની ચોરી થઈ હતી જે બુલેટની ચોરી કરનાર બે ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઢૂવા...

મોરબીમાં ૩૧મીએ યોજાનાર જીલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

૩૧ મી મે ના રોજ સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાનાર કાર્યક્રમમાં ૨૫૦૦ થી વધુ લોકો જનકલ્યાણની યોજનાઓનો હિસ્સો બનશે મોરબી : મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને ૩૧મી મેના...

મોરબીના શકત શનાળા ખાતે માતૃપિતૃ વંદના સન્માન સમારોહ યોજાયો

સંતાનમાં એક જ દીકરી ધરાવતા પરિવારો સહીત સામાજીક સંસ્થાઓ અને પત્રકારોનું સન્માન કરાયું મોરબી : મોરબીના શકત શનાળા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે...

મોરબી જિલ્લામાં 108માં ફરજ બજાવતા 6 કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરાયા

108 G.V.K E.M.R.I. દ્વારા 26 મે પાયલટ દિવસની જૂનાગઢ ખાતે ઉજવણી કરવામાં આવી હતી . આ ઉજવણીના ભાગરૂપે કચ્છ-સૌરાષ્ટ્રના કર્મચારીઓનો ઉત્કૃષ્ટ કામગીરી માટે બિરદાવવામાં આવ્યા...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધી ના ૯ કેમ્પ મા કુલ ૩૨૬૭ લોકોએ લાભ લીધો તેમજ...

હળવદના મીંયાણી ગામે નદીમાં ફસાયેલ ગૌમાતાને ગ્રામજનોએ બહાર કાઢી જીવ બચાવ્યો

હળવદ : હળવદ તાલુકાના મીંયાણી ગામની નદીમાં ગૌમાતા ફસાય જતા ગામના ગૌપ્રેમી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી ગાયને સુરક્ષિત બહાર કાઢીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. હળવદ...

હળવદમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા નીકળી

હળવદ : વિધાનસભા જીતના લક્ષ્યાંક સાથે હળવદના કવાડીયાથી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ થયો હતો. ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ થી હળવદના મુખ્ય માર્ગો...

તાજા સમાચાર