Sunday, April 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: ગરમીના કારણે લુ લાગવાથી બચવા અને તકેદારી રાખવા લોકોને આરોગ્ય વિભાગની અપિલ

આરોગ્ય તંત્ર તરફથી લુ લાગવાના કેસો માટે જિલ્લા હોસ્પિટલ મોરબી તેમજ સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ વાંકાનેર અને હળવદ ખાતે અલગ ૫-૫ બેડ ની વ્યવસ્થા તેમજ...

ટંકારાના લજાઈ ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો 

અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીએ "પ્રોજેક્ટ અભિમન્યુ"માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી...

મોરબીના વિરપરડા ગામે સાદરીયા પરીવાર દ્વારા હનુમાનજી જયંતિ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન

આવતીકાલે તારીખ ૧૨ એપ્રિલ હનુમાન જયંતી હોય અને યોગાનુયોગ હનુમાન જયંતી અને શનીવાર સાથે હોવાથી મોરબીના વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરીવાર દ્વારા ધુન ભજન...

ટંકારા ખાતે આગામી તા.15 એપ્રિલના ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૧૫-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક...

કાળઝાળ ગરમી હોવાથી મોરબી સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડમાં કુલર મુકવા સામાજિક કાર્યકરોની માંગ

મોરબી: મોરબી શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ગરમીથી રાહત મળી રહે તે માટે દરેક વોર્ડમાં તાત્કાલિક કુલર મુકવા...

ટંકારા નજીક વાડીએ કુવામાં પડી ડૂબી જતાં સગીરાનું મોત

ટંકારાના અમરાપર રોડ થી જીવાપર જવાના રસ્તે ગોવિંદભાઈ અમરશીભાઈ લોની વાડીએ પગ લપસી કૂવામાં પડી ડૂબી જતાં સગીરાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ...

હળવદના દીઘડીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલો સાથે એક ઝડપાયો

હળવદ તાલુકાના દીઘડીયા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ...

મોરબીના લીલાપર ગામેથી વિદેશી દારૂની 132 બોટલો સાથે બે ઝડપાયાં

મોરબી તાલુકાના લીલાપર ગામના ઝાપા પાસે રાજવીર વાળા રસ્તેથી વિદેશી દારૂની ૧૩૨ બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં પ્રેમ લગ્નનનો ખાર રાખી માતા, પુત્ર અને પૌત્રને બે શખ્સોએ માર માર્યો 

મોરબીના ભડીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા વૃધ્ધની પૌત્રી ઘરેથી પ્રેમ લગ્નન કરી ભાગી ગયેલ હોય અને વૃદ્ધના દિકરાને તથા પૌત્રીની સાથે પ્રેમ...

મોરબી મચ્છોનગર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની છ બોટલો સાથે બે ઝડપાયાં

મોરબી તાલુકાના મચ્છોનગર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની છ બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ...

તાજા સમાચાર