Monday, January 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો 

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સેવાસેતુ અન્વયે જનસેવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા શાળા,...

મોરબી જિલ્લામાં લોકપાલની નિમણુંક કરવામાં આવી

કેન્દ્ર સરકારની મનરેગા યોજના છેવાડાના વિસ્તારના લોકો સુધી પહોંચી રહી છે. ત્યારે લોકોને જે કોઈ ફરિયાદ હોઈ તો તેના માટે રાજય સરકારના નિર્દેશાનુસાર મોરબી...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવ્ય આત્માઓના મોક્ષાર્થે આવતીકાલે શાંતિ હવનનું આયોજન

મોરબી: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવ્ય આત્માઓના મોક્ષાર્થે સામાજિક કાર્યકરો દ્વારા આવતીકાલે મોરબીમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ...

વાંકાનેરના જાલસીકા ગામની સીમમાં ફરતો દિપડો આખરે પાંજરે પુરાયો; પાડીનુ કર્યું મારણ

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામની સીમમાં છેલ્લા બે દિવસથી રાત્રીના દીપડાએ દેખા દેતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેથી બાબતે સ્થાનિક નાગરિકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગ...

મોરબીમાં બનેલ બેકાબૂ સ્વીફ્ટ કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી: મોરબી શનાળા રોડ થી લાતી પ્લોટ સુધી બેકાબૂ બનેલ સ્વીફ્ટ કાર ચાલક બાઈકને હડફેટે લેતા બાઈક સવારને ઈજા પહોંચતા આરોપી કાર ચાલક વિરુદ્ધ...

માળીયા મીંયાણામા વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

માળીયા મીંયાણામા સંઘન પંપ પાસે આરોપીના રહેણાંક મકાન પાછળ બાવળની કાંટમાથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમને માળીયા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીના રણછોડનગરમા જુગાર રમતા ત્રણ ઝડપાયાં

મોરબી: મોરબીના વીસીપરા રણછોડનગરમા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ...

હળવદના મિયાણી ગામેથી ભેંસની પાડીની ચોરી 

હળવદ તાલુકાના મિયાણી ગામેથી ભેંસની પાડી ઈકો કાર નાખી ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા...

હળવદમાં બે ભાઈને બે શખ્સોએ માર માર્યો 

હળવદ ટાઉનમા યુવકનો ભાઈ કિશન તેના મીત્રો સાથે સખી મરચા ફ્લોર મીલમાં બેન્જો વગાડતા હોય ત્યારે આરોપીઓ સખી મરચા ફ્લોર મીલમાં પાણી પીવા જતા...

મોરબી: સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબીની સિવીલ હોસ્પિટલના પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

તાજા સમાચાર