Sunday, January 19, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં રૂ.13.60 કરોડની છેતરપીંડીના કેસમાં પેરોલ જંપ કરનાર આરોપી ઝડપાયો 

મોરબી: મોરબીમાં રૂ. ૧૩ કરોડ ૬૦ લાખ રૂપીયાના ચીટીંગ, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરેલ આરોપીને જામીન ન...

મોરબીના બેલા ગામની સીમમાં ફેક્ટરીમાં પત્નીની હત્યા નિપજાવનાર પતિ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમા આવેલ મુરાનો સીરામીક નામના કારખાનામાં પત્નીની હત્યા નિપજાવનાર આરોપી પતીને મોરબી તાલુકા પોલીસે શોધી કાઢી આરોપીની ધરપકડ કરવામાં...

હળવદ પોલીસે SRP નાં DYSP ને પીધેલ હાલતમાં ચાર બોટલ દારૂ સાથે ઝડપી લીધા 

હળવદ: કચ્છના ભચાઉ એસઆરપી ગ્રુપમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા એસ.એસ. બામણીયા નામના એસઆરપીના ડીવાયએસપી પીધેલ હાલતમાં ચાર બોટલ દેશી દારૂ સાથે એસઆરપીના ડીવાયએસપીને હળવદ...

મોરબી ડિસ્ટ્રિકટ બાર એશોસિએશન દ્રારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

મોરબી વકીલમંડળના પ્રમુખ દીલીપભાઈ અગેચણીયાની આગેવાની હેઠળ યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમા ન્યાયધીશો સહિત સિનિયર જુનિયર ધારાશાસ્ત્રીઓએ હાજરી આપી હતી. મોરબી ડિસ્ટ્રિકટ બાર એશોસિયેશનના પ્રેસિડેન્ટ દીલીપભાઈ...

મોરબીના પીપળી રોડ પર ફેક્ટરીમાં પત્નીની હત્યા નિપજાવનાર પતિ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં મુરાનો સિરામિક લેબર ક્વાર્ટરમાં પત્નીની હત્યા નિપજાવનાર આરોપી પતી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

મોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો

અન્નકૂટ દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો : આવતીકાલે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ,સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે મોરબી : હિન્દુ શાસ્ત્રોમાં...

મોરબીના વાવડી રોડ પર યુવક અને તેના મિત્રને દશ શખ્સોએ માર માર્યો

મોરબી: યુવકને અગાઉ આરોપી સાથે માથાકુટ થયેલ હોય જે બાબતનો ખાર રાખી મોરબીના વાવડી રોડ પર કારીયા સોસાયટીના નાકા પાસે યુવક તથા તેનો મિત્ર...

મોરબીના ભરતનગર ગામે યુવકના પિતા પર એક શખ્સનો છરી વડે હુમલો 

મોરબી: મોરબીના ભરતનગર ગામની સીમમાં આવેલ સોમાણી મેક્સ સિરામિક કારખાનાની કેન્ટીનમાથી આરોપીએ ઉધાર વસ્તુ લીધી હોય જે પૈસા યુવકના પિતાએ આરોપી પાસે માગતા આરોપીને...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સંગાથ વૃદ્ધાશ્રમમાં વડીલોને મીઠાઈ સાથે ભોજન કરાવ્યું

મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવે છે તો તે અંતર્ગત માળિયા (મી) તાલુકાના રાસંગપર ગામ પાસે આવેલ સંગાથ...

મોરબીના જસમતગઢ ગામે 6 નવેમ્બરે ઐતિહાસિક નાટક અને કોમીક યોજાશે 

મોરબી: મોરબી તાલુકાના જસમતગઢ ગામે બજરંગ યુવક મંડળ દ્વારા તા. ૦૬-૧૧-૨૦૨૪ ને બુધવારના રોજ રાત્રીનાં ૯:૩૦ કલાકે મોરબીના જસમતગઢ ગામ ખાતે મેઇન ગેટની બાજુમાં...

તાજા સમાચાર