Wednesday, January 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના વાવડી ચોકડી નજીક થયેલ મર્ડરના આરોપીને પકડતી પાડતી મોરબી પોલીસ

મોરબીની વાવડી ચોકડી નજીક થયેલ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી વાવડી ચોકડી પંચાસર જવાના રસ્તે એક છોટા...

મોરબીમાં ખેડૂતોએ આગામી તા.15 ડિસે. સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. કાર્ડ કરાવી લેવાનું રહેશે

એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુકત પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડી. કાર્ડની જેમ ફાર્મર આઈ.ડી. કાર્ડ મળવાપાત્ર છે....

આનંદો; રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો 

મોરબી: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે‌ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ ગુજરાત સરકારના...

મોરબીમાં સરપ્રાઈઝ વાહન ચેકીંગમા 13 વાહનો ડીટેઈન,18 વાહન ચાલકો સામે ગુન્હો દાખલ 

મોરબી જીલ્લામાં સરપ્રાઈઝ વાહન ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત કડક કાર્યવાહી કરી મોરબી જીલ્લા પોલીસ દ્વારા ૪૫૦ વાહનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં ૧૩ મોટા વાહનો...

મોરબીમાં 1962 કરુણા હેલ્પલાઇનની પ્રશંસનીય કામગીરી

જિલ્લા સેવા સદનમાં ગંભીર રીતે બીમાર ગલુડીયાને તાત્કાલિક સારવાર આપીને તેનો જીવ બચાવ્યો સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં દિવ્યાંગ, નબળા, બીમાર પશુઓની મદદ માટે ૧૯૬૨...

મોરબીમાં આવેલ ઝવેરી શેરીમાં રોડ બનાવવા સામાજિક કાર્યકરોની માંગ

મોરબી શહેરમાં આવેલ ઝવેરી શેરી ખંઢેર હાલતમાં જોવા મળી રહી છે તેમજ અહિ છેલ્લા પંદર વર્ષથી રોડ બનાવવામાં નથી આવેલ જેથી તાત્કાલિક બ્લોક પાથરો...

સુરતમાં 6 ડિસેમ્બર ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને રાજ્યલેવલના કાર્યક્રમનું આયોજન

મોરબી જિલ્લામાંથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવતીકાલે ભીમ સૈનિકો રવાના થશે મોરબી: મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિન 6 ડિસેમ્બર નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ (SSD)ના દ્વારા...

હળવદમાં અકસ્માતના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ભરૂચથી ઝડપાયો 

હળવદ પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. મોરબી...

હદ છે હો: મોરબીમાં વ્યાજખોરે યુવકની પત્નીને ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબી શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે મજા આવે તેને વ્યાજખોરીના દુષણમા ફસાવી તેની પાસેથી રૂપિયા પડાવી લે છે ત્યારે મોરબીમાં વ્યાજખોરે યુવક પાસે વ્યાજના...

મોરબીના પંચાસર રોડ પર જુગાર રમતા બે ઈસમો ઝડપાયા 

મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

તાજા સમાચાર