Wednesday, March 12, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં મુખ્યમંત્રીની સભામાં ખુદ ઉમેદવાર વિનોદ ચાવડા રહ્યા ગેરહાજર:મોરબીનાં વિકાસની એક વાત પણ નાં ઉચ્ચારી

શું લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં યોજાયલ મુખ્યમંત્રીની સભામાં ભીડ એકઠી કરવા મીઠાઈના બોક્સ આપવા પડ્યા? મોરબી: મોરબીમાં આજે લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના...

મોરબી જિલ્લામાં આવતીકાલે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન

મોરબી દોડશે મોરબી અવશ્ય વોટ કરશે; ચાલો મૂકીએ દોટ, કરીએ અને કરાવીએ ૧૦૦ ટકા વોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ...

મતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે સજ્જ છે મોરબીનું આરોગ્ય તંત્ર

તમામ ડિસ્પેચિંગ/રીસીવિંગ સેન્ટરો પર એમ્બ્યુલન્સ સાથેની મેડીકલ ટીમ રહેશે તૈનાત મતદાન મથકે દવાઓ સાથેની ફર્સ્ટ એઈડ કીટ તથા ઓ.આર.એસ. ના પાઉચ અપાશે ગુજરાતમાં મતદાનને ગણતરીના દિવસો...

મોરબીમાં NICE STUDIO & COLOR LAB નો શુભારંભ

મોરબી: આજે લોકોમાં ફોટા પડવાનો અને લગ્ન પ્રસંગે વિડિયો શુટીંગ તેમજ પ્રિ-વેડીંગનો ખૂબ ક્રેઝ વધી રહ્યો છે ત્યારે હવે મોરબીમાં NICE STUDIO & COLOR...

મતદાનના દિવસે શ્રમયોગીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે

ગુજરાત રાજ્યમાં તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવાર ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે મતદાન યોજાનાર છે. જેથી મોરબી જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ...

મોરબી જિલ્લામાં મત વિભાગ બહારના પ્રચારકો/પદાધિકારીઓએ ચૂંટણી પ્રચારના અંત પછી મત વિસ્તાર છોડી દેવાનો આદેશ

૫ મેના રોજ સાંજના ૦૬:૦૦ વાગ્યા પછીથી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગો તાત્કાલિક છોડી જવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના...

મોરબી જિલ્લામાં 5 મે થી 7 મે સાંજ સુધી અને તા. 4 જુનના રોજ ડ્રાય ડે જાહેર

મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ લોક સભાની ચૂંટણી અન્વયે મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવારો...

મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અટકાવવા જાહેરનામું પ્રસિદ્ધ

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન થઈ શકે તે માટે મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ અટકાવવા જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ...

મોરબીના બેલા ગામની સીમમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં સંભુ હોમડેકોર ની સામે બાવળની ઝાડીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ મજુરી કરતા અને મોરબીના...

મોરબીના નવી પીપળી ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી

મોરબી: મોરબી તાલુકાના નવી પીપળી ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સિધરાજસિહ સુરૂભા ઝાલા ઉવ-૪૯ રહે. નવી પીપળી ગામ મોરબી...

તાજા સમાચાર