Monday, January 13, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે. મોરબી પેરોલ ફર્લો સ્કવોડને...

મોરબીના નવલખી ફાટક નજીકથી 6 ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીના નવલખી ફાટક પાસેથી ચોરીના છ મોટરસાયકલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે...

મોરબી: પ્રોહીબિશન તથા શરીરસંબંધી ગુનામાં સંડોવાયેલા બે ઈસમોને પાસે તળે જેલ હવાલે કરાયા

મોરબી: મોરબી તથા વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈશમોને પાસે તળે ડીટેઈન કરી વડોદરા તથા સુરત જેલ હવાલે મોરબી જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યા...

એક જરૂરતમંદ દીકરીને લગ્નસરાની વસ્તુ સાથે ભેટસોગાથો આપતી મોરબી મુસ્કાન વેલ્ફર સોસાયટીની મહિલાઓ 

સાથે રોકડ રકમ અને ભેટસોગાથો પણ આપી, કાલે વિદાઈ આપશે. હિન્દૂ સમાજનો સૌથી મોટો તહેવાર દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી માટે સમાજના અનેરો ઉત્સાહ જોવા...

પગભર ટીમ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ યોજાયો 

રાજકોટ; પગભરનો મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજની હોસ્ટેલમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટીમ પગભરના કોમલ બેન...

મોરબીમાં 26માં હિન્દુ મુસ્લિમ સમુહ લગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન

51 હિન્દુ 51 મુસ્લિમ કોમી એકતાના પ્રતિક એવા એક મંડપ નીચે દર વર્ષની જેમ નિકાહ અને મંગલ ફેરા ફરી નવજીવનની શરૂઆત કરશે મોરબીમાં વર્ષોથી વિવિધ...

મોરબી પાલિકા દ્વારા વધુ 21 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા

મોરબી: મોરબી નગરપાલિકાના બાકી વેરાઓ જેવા કે હાઉસટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈવેરો, દીવાબતી કર, પાણીવેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ તથા નોટીસ ફી સહિતની બાકી રોકાતી રકમ...

મોરબીમાં બે પક્ષો વચ્ચે માથાકૂટ થતા સામસામે ફરીયાદ નોંધાઈ 

મોરબી શહેરમાં આવેલ યદુનંદન પાર્કમાં એડ્રેસ પુછવા બાબતે બે પક્ષો વચ્ચે બબાલ થતા સામસામે મારમારી થઈ હતી જે બાદ બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે...

આર્થિક મદદ કરવી પડી પ્રૌઢને ભારે: આરોપીએ આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના સામાકાંઠે ભડીયાદ બૌધ્ધનગરમા રહેતા પ્રૌઢે આરોપી ને આર્થીક મદદ કરી બે લોન પોતા પર ઉપાડી રૂ. 1,60,000 ની મદદ કરેલ હોય જે આરોપીને...

મોરબીમાં KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનું કહી 38 લાખથી વધુ રૂપિયા પડાવ્યા 

મોરબી જીલ્લામાં છેતરપીંડીના કિસ્સાઓ દર અઠવાડિયે એક એક પ્રકાશિત થઈ રહ્યા છે તેમ છતા લોકો આવી લોભામણી લાલચમાં ફસાઇ રહ્યા છે ત્યારે મોરબીમાં એક...

તાજા સમાચાર