Tuesday, March 11, 2025
- Advertisement -spot_img

ગુજરાત

૬૫-મોરબ ,૬૬-ટંકારા, ૬૭- વાંકાનેરમા પ્રથમ બે કલાકમાં કુલ ૧૧.૨૬ જેટલું મતદાન 

મોરબી : મોરબી જિલ્લા વિધાનસભા મત વિભાગ ૬૫ મોરબી ,૬૬ ટંકારા, ૬૭ વાંકાનેરમાં લોકો સવારથી ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, ત્યારે પ્રથમ બે કલાકમાં...

ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ પરીવાર સાથે લીલાપર ગામે મતદાન કર્યું

ટંકારા: લોકસભા ચુંટણી માટે મતદાનનો પ્રારંભ સવારથી થઇ ચુક્યો છે ત્યારે લીલાપર ગામે મતદાન પૂર્વે જ મતદારોએ લાઈનો લગાવી હતી અને મતદાન શરુ થતા...

મોરબીના આમરણ ગામે પતિએ પત્નીને છરી ઘા ઝીંક્યા 

મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે પતિ પત્નીના માવતર પક્ષ વિશે ખરાબ શબ્દ બોલતા પત્નીએ ખરાબ શબ્દ બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર...

લોકસભા ચૂંટણીમાં મોરબી – માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કર્યું

મોરબી: લોકસભા ચુંટણી માટે મતદાનનો પ્રારંભ સવારથી થઇ ચુક્યો છે ત્યારે મોરબીના રવાપર રોડ પર નીલકંઠ વિધાલય ખાતે મતદાન પૂર્વે જ મતદારોએ લાઈનો લગાવી...

સાંસદ મોહન કુંડારિયાએ મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં મતદાન કર્યું

મોરબી: લોકસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ સવારથી થઈ ગયો છે ત્યારે લોકો મતદાન કરવા પહોંચી રહ્યાં છે. જેમાં સાંસદ મોહન કુંડારિયાએ પણ મતદાન કર્યું...

મોરબીમાં બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ભરતસિંહ બટુકસિંહ જાડેજા ઉ.વ.૪૦ રહે. હાલ. મોરબી-૨,વેજીટેબલ રોડ, શીવપાર્ક સોસાયટી,...

પધારો આદર્શ મતદાન મથકમાં ! -મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઈન્ડસ્ટ્રીની થીમ આધારિત સવિશેષ મતદાન મથક

જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરીના માર્ગદર્શનમાં તૈયાર કરાયેલ સિરામીક મતદાન મથક જિલ્લાની ઔદ્યોગિક બાબતોને પ્રદર્શિત કરશે મોરબીમાં લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં સવિશેષ મતદાન મથકો ઉભા...

લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે મોરબી જિલ્લો મતદાન માટે સજ્જ

સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી કરી શકાશે મતદાન મતદાન ઓળખ માટે ચૂંટણી પંચે વિવિધ ૧૨ પ્રકારના આધારોને રાખ્યા છે માન્ય મોરબી તા.૬ મે, મોરબી...

મોરબી જિલ્લામાં 889 મતદાન મથકો ઉપર અંદાજીત 4400 કર્મચારીઓ ફરજ નિભાવશે

મોરબી જિલ્લામાં આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકના ૮૮૯ જેટલા મતદાન મથક(બુથ) ઉપર ચૂંટણી કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર,...

હિટ વેવને ધ્યાનમાં રાખી મતદાન મથકના 239 લોકેશન પર કરવામાં આવી વ્યવસ્થા

મોરબી : આવતીકાલે મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીને છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટ વેવને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર ૬૫- મોરબીના ૬૦ લોકેશન, ૬૬-...

તાજા સમાચાર