Monday, March 10, 2025
- Advertisement -spot_img

ગુજરાત

સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં ભણતી જીવાણી હેત્વીબેન મહેશભાઈએ SSC બોર્ડમાં 94% હાસિલ કરી ઉત્તમ સફળતા મેળવી

મોરબીના શનાળા ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં અભ્યાસ કરતી અને ખાનપર ગામના રહેવાસી જીવાણી હેત્વીબેન મહેશભાઈએ એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી...

મૂળ સુરવદર ગામના વતની અને હાલ મોરબીની ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં રહેતી સંસ્કૃતિએ SSC બોર્ડમાં 95.83% હાસિલ કરી ઉત્તમ સફળતા મેળવી

મોરબી: મોરબી નવયુગ સ્કૂલમાં અભ્યાસ કરતી અન મોરબી ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં રહેતી સંસ્કૃતિબેન અશ્વિનભાઈ દેત્રોજાએ એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી ૯૯.૬૮ પર્સનટાઈલ...

ડો. સ્વાતિબેન રાંકજા અને ડો. સાવનભાઇ અઘારાએ જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સગાઈ પ્રસંગની ઉજવણી કરી

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે...

મોરબીના વાવડી રોડ પર રહેતી શર્મીનફાતિમા એ SSC બોર્ડમાં 93% હાસિલ કરી ઉત્તમ સફળતા મેળવી 

મોરબી કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી અને વાવડી રોડ પર રહેતી શર્મીનફાતેમા સોહેલભાઈ લાખાણી ssc બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી ૯૮.૪૬ પર્સનટાઈલ રેન્ક સાથે ૯૩% મેળવી...

મોરબી નીવાસી ભાનુબેન ચીમનલાલ કોટકનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી નીવાસી ભાનુબેન ચીમનલાલ કોટક તે સ્વ. ચીમનલાલ અમરશીભાઈ કોટકના ધર્મ પત્ની તેમજ સુભાષભાઈ, હરેશભાઈ, મહેશભાઈ, વિમલભાઈ, ચંદ્રિકાબેન રાજેશભાઈ પુજારા અને કિરણબેન દિલિપભાઈ...

મોરબીના જોધપર નદી ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના જોધપર નદી ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માધવજીભાઇ વનજીભાઈ દંતેસરીયા ઉવ.૩૬ રહે.જોધપર નદી જોધપરગામ...

મોરબીના ઊંચી માંડલ ગામે પાણીની કેનાલમાં પડી જતાં યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે આવેલ પાણીની કેનાલમા પડી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રભાઇ રામશી યાદવ ઉ.વ.૩૮ રહે. એન્ટીક...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂના ચપલા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ આસ્વાદ પાન પાસેથી જાહેરમાં ઈંગ્લીશ દારૂના ત્રણ ચપલા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

મોરબીના બેલા (રંગ) ગામે મહિલા પર બે શખ્સોનો છરી વડે હુમલો

મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે આવેલ રમેશભાઈ રબારીના શોપિંગની બાજુમાંથી નિકળતા કાચા રસ્તે તળાવની બાજુમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ મહિલાને ગાળો...

મોરબીના ટીંબડી પાટીયા નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશિપના પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...

તાજા સમાચાર