Saturday, March 1, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મહાનગરપાલિકામાં ન ભળવા માટે ઘુંટુ ગામે નનૈયો ભણ્યો ? ગામમાં મિટિંગ યોજાઈ

રાજકીય કિન્નાખોરી રાખી ગામને મહાનગરપાલિકામાં ભેળવાતું હોવાની ચર્ચા મોરબી: રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા જ મોરબીને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે શહેરી...

હળવદમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

હળવદ: હળવદ ધ્રાંગધ્રા દરવાજા પાસે વજેરી વાસમાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદ ધ્રાંગધ્રા...

વાંકાનેર મોરબી ને.હા. રોડ ટર ટ્રકે એમ્બ્યુલન્સ સહિત ચાર કારને લીધી હડફેટે

મોરબી: વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર રફાળેશ્વર મેગ્નમ સિરામિક સામે આવેલ કટ પાસે ટ્રક એમ્બ્યુલન્સ સહિત ચાર કારને પાછળથી હડફેટે લઈ નાનું મોટું...

ટંકારા: હડમતીયા બ્રાન્ચ પોસ્ટ માસ્તર સામે બે ગ્રાહકના રૂ. 99 હજારની ઉચાપતની ફરીયાદ નોંધાઈ

ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા ગામના બ્રાન્ચ પોસ્ટ માસ્તરે બે ગ્રાહકના ૯૯ હજાર રૂ. ખાતામા જમા ન કરી ગ્રાહક તથા સરકાર સાથે વિશ્વાસઘાત કરી નાણાની...

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ; એક યુવકને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી શહેરમાં મારામારી નાં બનાવો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે ત્યારે ગત રાતે એક વેપારી યુવાનને ચાર સક્સો દ્વારા માર મારવામાં આવતા...

મોરબીમા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબીની ઘાંચીશેરીમાથી પકડી પાડયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા એક...

મોરબીના જુના જામ્બુડીયા ગામેથી વિદેશી દારૂ – બિયરની 91 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામની સીમમાં આવેલ સન ફલાવર કારખાના સામે બાવળની કાંટમાંથી ઇગ્લીશ દારૂ - બીયરની કુલ - ૯૧ બોટલો સાથે એક...

શું મોરબીના ભાજપના નેતાને પણ કામ કરાવવા માટે લાંચ આપવી પડે છે

મોરબી( સૌજન્યથી ): આમ તો ભાજપાના રાજમાં ભ્રષ્ટાચાર બેફામ થયો છે દિલ્હી હોઈ કે સ્થાનિક સરકાર કોઈ પણનું અમલદાર સામે ચાલતું નથી સરકારી બાબુ...

મોરબી: કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતાં આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. આજથી...

સ્ટેટ મોનિટરિંગ સેલના Dy. SP કે.ટી. કામરિયાનો આજે જન્મદિવસ

મોરબી: આખા ગુજરાતમાં દારૂ-જુગાર ઉપરાંત ક્રિકેટ-એમસીએક્સ સટ્ટા, બાયોડિઝલના વેચાણ- ગેસ રિફિલિંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધડાધડ દરોડા પાડવામાં આવી રહ્યા...

તાજા સમાચાર