Sunday, January 12, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના શક્તિનગર ગામની સીમમાં ટ્રકમાંથી લોખંડ ચોરી કરતા બે ઈસમો ઝડપાયા 

હળવદ તાલુકાના શકિતનગર ગામની સિમમાંથી ટ્રકમાંથી લોખંડની ચોરી કરતા બે ઇસમને કિ.રૂા.૩૫,૯૦,૦૪૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ તાલુકા પોલીસ હળવદ હાઇવે...

માળીયાના કુંતાસી ગામેથી ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો

મોરબી જિલ્લામાં ડિગ્રી વગરના તબીબોનો રાફડો ફાટયો છે ત્યારે માળિયા (મી) તાલુકાના કુંતાસી ગામે ડિગ્રી વગર દર્દીઓની એલોપેથી દવાથી સારવાર આપતા બોગસ તબીબને માળિયા...

મોરબીના અમરેલી ગામેથી મોબાઇલ ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષસ સિનેમા સામેથી આધેડનો મોબાઈલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી...

મોરબીમાં યુવક પર ચાર શખ્સોનો કુહાડી વડે હુમલો 

મોરબીના વીસીપરામા ફુલછાબ કોલોનીમાં આધેડના દિકરા આરોપીઓ સાથે બોલતા ન હોય જે સારૂ નહી લાગતા આધેડના દિકરા સમીર તથા સાહેદ કાસમ બંને સ્કૂટર લઈને...

માળીયા (મીં) માંથી 3 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

માળીયા મીયાણા ટાઉન વિસ્તારની માલાણીશેરીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજો ૩ કિલો ૯૩૦ ગ્રામના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો...

મોરબી શિક્ષણ જગતને નરાધમ ટયુશન શિક્ષક રવિન્દ્ર ત્રિવેદીએ કલંકિત કર્યું: ચોમેરથી ફીટકાર

મોરબી બ્રહ્મ સમાજે પણ આવ તત્વને સમાજના પ્રમુખ પદે થી તાત્કાલિક હતાવ્યો: અન્યને બનાવ્યા પ્રમુખ મુઠ્ઠીભર તત્વો આરોપીને બચાવવા મેદાને ભાજપ યુવા મોરચાના આગેવાન ચાર પાંચ...

મોરબી બાર એસો.ની ચુંટણીનુ પરિણામ જાહેર

પ્રમુખ તરીકે ચેતન સોરીયા, ઉપપ્રમુખ તરીકે જીતેન અગેચણીયા વિજેતા મોરબી બાર એસોસિએશનની ચૂંટણી આજે મોરબી કોર્ટ સંકુલ ખાતે યોજાઈ હતી જેમાં આજે સાવરથી જ શાંતિપુર્ણ...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના ૮૧ પીડિત પરિવારમાંથી ૬૪ સાથે વળતર મુદ્દે થયા કરાર

વળતરના મોટા ભાગના મુદ્દા ઉપર માર્ચ મહિનામાં થશે હાઇકોર્ટમાં સુનાવણી મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલની દુર્ઘટના મુદ્દે થયેલી સુઓમોટો રિટ પિટિશનમાં કોર્ટ મિત્ર દ્વારા જણાવાયું હતું...

મોરબી નગરપાલિકા દ્વારા ભીંતચિત્રો થકી લોકજાગૃતિનો પ્રયાસ કરાયો

વાંકાનેર નગરપાલિકા દ્વારા નવનિર્મિત ભીંતચિત્રોએ નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મેળવવા પ્રેરિત કર્યા મોરબી જિલ્લામાં જનજાગૃતિ માટે અનેકવિધ પ્રકારના માધ્યમો અને સમાચારો થકી લોકોને દરરોજ માહિતી...

મોરબીના લાલપર ગામની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ પશ્ચિમ બંગાળથી ઝડપાયો

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં સ્ટાર સિરામીક ડેકોરેટર્સ કારખાનામાથી અપહરણ થયેલ ભોગબનનારને તથા આરોપીને પશ્વિમ બંગાળથી મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકાના લાલપર...

તાજા સમાચાર