Thursday, February 13, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયાના જુના ઘાટીલા ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

માળીયા (મી): માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામ શક્તિ પ્લોટ ઉમીયા શેરી પાસે જાહેરમાં ખૂલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને માળીયા પોલીસે ઝડપી પાડયા...

વાંકાનેરના કોઠારીયા ગામેથી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે કાર ઝડપાઈ 

વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં હ્યુન્ડાઈ કંપનીની એક્સન્ટ કારમાંથી ઇંગ્લીંશ દારૂની બોટલો નંગ-૨૬૪ તથા બિયર ટીન નંગ-૯૬ કિ.રૂ. ૧,૧૧,૪૨૦/- તથા...

મોરબીના બ્લુસ & કેર બ્યુટી પાર્લરમાં બ્રાઇડલ પેકેજ માત્ર ૮૯૯૯થી શરૂ 

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ માટે બ્લુસ & કેર બ્યુટી સલૂન એક આકર્ષક ઓફર લઈને આવ્યું છે. જેમાં મેકઅપ માત્ર ૪૯૯ થી શરૂ તથા...

સ્કૂલ કૈસે ચલે હમ: મોરબી જિલ્લામાં કોમર્શિયલ પીળી નંબર પ્લેટના અભાવે સરકારી શાળાના વિદ્યાર્થીઓ વાહન વ્યવસ્થાથી વંચિત!!!

વાહન વ્યવસ્થાના અભાવે વિદ્યાર્થીઓ સરકારી શાળા છોડી ખાનગી શાળામાં પ્રવેશ લેવા મજબૂર? ટ્રાન્સપોર્ટેશનના અભાવે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીનું પ્રમાણ ઘટ્યું? સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ધો.1 થી 5...

મોરબીના ઘુંટુ ગામના હેતલબેન સાણજા C.A ની પરીક્ષા પ્રથમ પ્રયાસે ઉતીર્ણ 

મોરબી: મોરબીના ઘુંટુ ગામના વતની હેતલબેન ખોડાભાઇ સાંણજાએ કઠિન ગણાતી ચાર્ટડ એકાઉન્ટટ (C.A)ની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી. ભારે મહેનત અને ગાણિતિક જ્ઞાન માગી લેતી...

મોરબી એલ.ઈ. કોલેજ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

મોરબી: મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ પ્રેરિત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મેડમ નમ્રતા મેડમના માર્ગદર્શન હેઠળ એલ.ઈ.કોલેજ મોરબીના સેમીનાર હોલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી...

મોરબી સબ જેલના કેદીનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત

હત્યાના ગુનામાં એક વર્ષથી જેલમાં રખાયો'તો : પરિવાર શોકમાં ગરકાવ મોરબીમાં એકાદ વર્ષ પૂર્વે થયેલી હત્યાના ગુનામાં ઝડપાયેલા અને હાલ મોરબી સબ જેલમાં રહેલા કાચા...

મોરબીના નાની વાવડી ગામે દશામાંની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવરંગ માંડવાનું આયોજન

મોરબી: મોરબીના નાની વાવડી ગામે દશામાં ગોપી મંડળ તથા દશામાં મિત્ર મંડળ દ્વારા તા. ૧૪-૦૭-૨૦૨૪, રવિવાર થી તા.૧૬-૦૭-૨૦૨૪, મંગળવાર સુધી દિવ્યાતી દિવ્ય તથા ભવ્યાતી...

ભરતનગર નજીક હાઇવે પર અકસ્માત: એક વ્યક્તિનું મોત, બે ઈજાગ્રસ્ત

મોરબી: ભરતનગર નજીક નેશનલ હાઇવે ઉપર કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યકિતનું મોત નિપજ્યું હતું અને બે ઈજાગ્રસ્ત થાતા તેમને...

પીપળી રોડ પર વધુ એક અકસ્માત: ડમ્પર હડફેટે બાઈક ચાલકનુ મોત 

મોરબી નો પીપળી રોડ સતત ટ્રાફિક થી ધમધમ તો રોડ છે જેમાં અવારનવાર અકસ્માતોમાં લોકોનો ભોગ લેવતો હોય છે ત્યારે આજે વધુ એક વ્યક્તિનો...

તાજા સમાચાર