Wednesday, February 12, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના જુના દેવળીયા ગામેથી ઈંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે બ્રાહ્મણી ડેમ-૧ ની ઇરીગેશનની ઓફીસના બાથરૂમના ધાબા ઉપરથી ઈંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી...

મોરબી કોંગ્રેસની ગાંધીગીરી : પ્રજાના પ્રશ્નોને લઈને નગરપાલિકા ખાતેશ્રી રામ ધૂન બોલાવશે

આવતી કાલે સોમવારે મોરબી કોંગ્રેસ લોક પ્રશ્નો ને લઈને મોરબી નગરપાલિકા કચેરી ખાતે શ્રીરામ ધૂન યોજશે  હાલમાં મોરબી શહેરમાં ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા-રઝળતા પશુઓ, પાણીના...

વાંકાનેરના ભેરડા ગામે બેલાની ખાણમાં કામ કરતાં યુવાન પર વિજળી પડતાં મોત

વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં આવેલ એક ખાણમાં કામ કરતા યુવાન પર અચાનક આકાશી વીજળી પડતાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે...

ગુરૂ વંદના: આજે ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ

ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલીહારી ગુરુદેવ કી જીસને ગોવિંદ દિયો મીલાય ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે. આ...

મોરબીના ત્રાજપરમા જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા

મોરબી: મોરબીના સામા કાંઠે ત્રાજપરમા છેલ્લી શેરી ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા...

મોરબી: ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના ત્રીકોણબાગના પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં તસ્કરો બે ખૌફ...

મોરબીના મહાસંઘ દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતાનો શાળાઓના અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદન અપાયું

મોરબીના મહાસંઘ દ્વારા 500 વ્યક્તિઓની સહીઓ સાથે કલેકટરને આવેદન અપાયું ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ્ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના આ...

વહીવટી તંત્ર તમારે આંગણે; મોરબી જિલ્લામાં ૪૦ ગામોની ઉચ્ચ અધિકારીઓએ લીધી આકસ્મિક મુલાકાત

ગામડામાં ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગેના રિપોર્ટ જિલ્લા કલેક્ટરને અપાયા મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ...

સિરામિક એસોસિયેશનનું આવેદન હકીકત કે પછી મજબૂરી

મોરબીના મચ્છુ નદીના પટમાં બની રહેલ દીવાલના વિવાદમાં કોઈપણ હકીકત કે અભ્યાસ કર્યા વિના સિરામીક એસોસિયેશનને આવેદન આપી કુતૂહલ સર્જ્યું છે. મોરબી કલેક્ટર દ્વારા BAPS...

મોરબી જીલ્લા યુવા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે શિતલબેન ચૌહાણની નિમણૂક 

મોરબી: મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયાની આગેવાનીમાં મહિલા યુવા કોંગ્રેસમાં મોરબી જીલ્લા યુવા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે શિતલ બહેન કે. ચૌહાણની નિમણૂક...

તાજા સમાચાર