Saturday, January 11, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના મહાવીરનગરમા આધેડ પર છરી વડે હુમલો 

મોરબીના મહાવીરનગર સોસાયટીમાં રહેતા આધેડનો દિકરો આરોપીનિ સાસુના ઘરે ઉલીયા બનાવવા જતો હોય જે આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ આધેડને છરી વડે ઇજા કરી...

મોરબીમાં યુવક પર એક શખ્સનો છરી વડે હુમલો

મોરબીમા રહેતા યુવકની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોવાની અફવા ફેલાયેલ હોય જેથી આરોપીને સમજાવવા જતા આરોપીએ યુવકને છરી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ...

ચકિયા હનુમાન થી અવની ચોકડી સુધી રોડ પરના દબાણો દૂર કરવા રજુઆત

મોરબીના ચકિયા હનુમાન થી અવની ચોકડી સુધી ચાલતા રોડના કામ પર દબાણ દૂર કરવા તથા અનિધિકૃત ઓટલા તથા સિમેન્ટ લોખંડના પતરા હટાવવા બાબતે અવની...

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હળવદમા ખોવાયેલા 09 મોબાઇલ ફોન માલિકોને પરત કરાયા

હળવદ: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત "CEIR” પોર્ટલના ઉપયોગથી હળવદમાથી આશરે કિ.રૂા. ૨,૦૧,૪૮૭/- ની કિમતના ૦૯ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને હળવદ પોલીસ...

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કરાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અનુસાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજીના જન્મદિવસને સુસાશન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અનુસાર રાજ્ય સરકાર દ્વારા તારીખ ૧૯...

મોટા દહીસરા તાલુકાશાળા તથા ગૃપશાળામાથી બદલી પામેલ આઠ શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો 

માળીયા (મીં): શ્રી મોટા દહિંસરા તાલુકાશાળા તથા ગૃપશાળામાંથી બદલી પામેલ આઠ જેટલા શિક્ષકોનો સનાતન હોટલ બરવાળા ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ...

આશ્રયગૃહના લાભાર્થીઓ માટે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા કરાશે 

મોરબી નગરપાલીકા દ્વારા મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)નું સંચાલન શ્રી સિદ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા-અમદાવાદને આપવામાં આવ્યુ છે ત્યારે આશ્રયગૃહના લાભાર્થીઓ માટે બંને ટાઈમ...

મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રી આપી રહી છે સિલિકોસિસ નામનું જીવલેણ મોત?

ખાણ અને સીરામીક ઉધોગના મજૂરોના જીવતર ભરખી જાય છે આ રોગઃ મોરબીમાં તાજેતરમાં બે દર્દી આ રોગને કારણે મોતને ભેટ્યાઃ જિલ્લાભરમાં 200થી વધુ દર્દીઓ સિલિકોસિસ...

મોરબીમાં કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગી જતા વૃદ્ધનું મોત

મોરબીની ખારીવાડી પ્રાથમિક શાળાની નવી બિલ્ડીંગ પાછળ આવેલ બાથરૂમમાં કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગી જતા અજાણ્યા વૃદ્ધ પુરુષનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યો...

મોરબીના વનાળીયા ગામે ઓકળામા ડૂબી જતાં વૃદ્ધનુ મોત

મોરબી તાલુકાના વનાળીયા ગામ પાસે ખાખરાળા ગામ જવાના રસ્તે ઓકળામા ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ...

તાજા સમાચાર