Saturday, January 11, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશનની બેઠક મળી

બેઠકમાં બાળકોનું રસીકરણ, તાલુકા-ગ્રામ્ય કક્ષાએ ઓપીડી અને ડેટા એન્ટ્રી સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવી મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશનની...

મોરબીમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ-તખ્તસિંહજી રોડ પર અવર જવર અંગે જાહેરનામું પ્રસિદ્ધ

મોરબી નગરપાલિકા દ્વારા શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી) રોડ નવો બનાવવાનો હોય આ રોડ પરના વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગેનું...

મોરબીમાં આગામી તા.27-28 ડિસેમ્બરના આયુષ મેળો યોજાશે

યોગ નિર્દેશન, પ્રકૃતિ પરીક્ષણ, આયુર્વેદિક રેસીપી, પંચકર્મ સારવાર, અમૃતપેય વિતરણ સહિત વિવિધ આકર્ષણો ઉપલબ્ધ બનશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ- રાજ્ય સરકાર, નિયામક, આયુષની કચેરી-...

મોરબી ઈન્કમટેકસ દરોડાનો રેલો એક મોટા બિલ્ડર સુધી પહોંચ્યો

ઈન્કમટેકસની મોરબીની તપાસમાં ટ્રોગોન, રાધે અને ધરતી સાકેત બિલ્ડર ગ્રૂપનું રોકાણ ખુલ્યા બાદ અમદાવાદના મોટા બિલ્ડર ગ્રૂપના વ્યવહારોની વિગતો મળી ઇન્કમટેક્ષ વિભાગે ૨૪ દિવસ પૂર્વે...

મોરબીમાં સુધારા શેરી- સરદાર રોડમાં પાર્કિંગ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ 

મોરબી શહેરમાં સ્થિત સુધારાવાળી શેરી, સરદાર રોડમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ (મોરબી નગરપાલિકા) ઉપરાંત ૨ બેંક, સમાજવાડી, સ્કુલ અને જથ્થાબંધ સામાન વિક્રેતાઓની દુકાનો...

મોરબી જિલ્લા ભાજપ મંડળ પ્રમુખોની નિમણૂંક કરાઈ

મોરબી: કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે...

મોરબી શહેર વિસ્તારમાંથી હિરેનભાઈ બિયરના બે ટીન સાથે ઝડપાયા 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સત્કાર પાર્ટી પ્લોટ સામે ધ્રુવ હોસ્પિટલ નજીક જાહેર રોડ ઉપરથી એક યુવક પ્લાસ્ટિકના ઝબલામાં...

મોરબીની ખારીવાડી ક્લસ્ટરનું ગૌરવ કલાઉત્સવમાં ઝોનથી રાજ્યકક્ષાએ બળાઓએ નંબર પ્રાપ્ત કર્યો

કલા ઉત્સવમાં કાવ્ય લેખન પઠન અને ચિત્ર સ્પર્ધામાં બાળાઓ ઝોનથી રાજ્યકક્ષાએ ઝળકી જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી શૂષુપ્ત શક્તિઓ...

મોરબી શનાળા રોડ પરથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

મોરબી સિટી એ ડીવીઝન પોલીસે દરોડા પાડી મોરબી શનાળા રોડ પર ધર્મેન્દ્ર પ્લાઝામા ત્રીજા માળે સ્કાયવલ્ડ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું છે. તેમજ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 144 નંગ બીયર ટીન સાથે એક ઝડપાયો 

મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં આરોપીના રહેણાંક મકાનમાંથી બીયર ટીન નંગ -144 કિં રૂ. 14,400 ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી...

તાજા સમાચાર