Saturday, January 11, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા “એડોપ્શન ઓફ મધર” વાર્ષિક પ્રોજેક્ટ સંપન્ન

મોરબી સ્થિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નિયમ મુજબ વર્ષના અંતિમ માસ એટલેકે ડિસેમ્બરના અંતિમ દિવસોમાં "એડોપ્શન ઓફ મધર" પ્રોજેક્ટ સંપન્ન કરાયો હતો. આ પ્રોજેક્ટ...

મોરબીમાં ZUDIO કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાનું કહી છેતરપીંડી; વેપારીના 28 લાખ પડાવ્યા

મોરબી શહેરમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની લાખો રૂપિયા ગુમાવ્યા છે ત્યારે મોરબીમાં લોભામણી લાલચનો વધુ એટ વેપારી ભોગ બન્યા હોવાનું સામે આવ્યું...

મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત: ચાર શખ્સોએ આધેડ પાસેથી બળજબરીથી ચેક લખાવી લીધા

મોરબી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન રાત વધી રહ્યો છે અનેક લોકોના વ્યાજના વિષ ચક્રમાં ફસાય જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે મોરબી શહેરમાં રહેતા...

વ્યાજખોરોના ત્રાસની સામે વધુ એક પાટીદાર સમાજના વ્યક્તિએ જીંદગી હારી: બે સામે ગુન્હો દાખલ

મોરબી શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરીનુ દુષણ ડામવા અને પાટીદાર સમાજના લોકોને વ્યાજખોરોથી બચાવવા શ્રી પાટીદાર યુવા સંઘ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે...

સમગ્ર રાજ્યમાં પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા: 1532 પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી

ભારતમાં પ્રેસ-મીડિયાને લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવે છે. શિયાળો,, ઉનાળો હોય કે પછી ચોમાસું, પત્રકારો હરહંમેશ સમાચરો માટે દોડતા રહેતા હોય છે. દેશમાં લોકશાહીને...

ટંકારામાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

ટંકારાના કલ્યાણપર રોડ પરથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફીરકીના જથ્થા સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન...

ઓમ શાંતિ સ્કૂલના જૂના મિત્રો સાથે Reunionનો પ્રોગ્રામ યોજાયો

છેલ્લા ૫ વર્ષ થી દર વર્ષ આ આયોજન કરવામાં આવે છે. મિત્રો મળવાનો મોકો મળે અને જૂની યાદો તાજી કરી પાછા બાળપણનો અનુભવ થાય...

મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ સહિતના રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી 

ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તા. ૨૬ માર્ચ - ૨૦૨૫ સુધી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી...

મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે આગામી 26 માર્ચ સુધી વન-વે જાહેરનામું બહાર પડાયું

મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને લઇને...

મોરબી જિલ્લામા મકરસંક્રાંતિ પર્વ નિમિતે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

મોરબી જિલ્લામાં આગામી ૨૦ જાન્યુઆરી સુધી ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્ન ખરીદ-વેચાણ / ઉડાડવા પર પ્રતિબંધ આગામી ૧૪-૦૧-૨૦૨૫ ના મકારસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ઉતરાયણ જેવા...

તાજા સમાચાર