Friday, January 10, 2025
- Advertisement -spot_img

ગુજરાત

પોલીસ ભરતી માટે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન

મોરબી : આગામી સમયમાં રાજ્યના પોલીસ દળમાં ભરતીનું આયોજન થઈ રહ્યું હોય ત્યારે મોરબીના યુવાનો પોલીસ ભરતીને અનુકૂળ શરીર સોષ્ઠવ બનાવી શકે તે માટે...

નવા વર્ષની ઉજવણી નિમિત્તે નબીરાઓની શાન ઠેકાણે લાવતી પોલીસ: કેટલા નબીરાઓ પકડાયા વાંચો આ સમાચાર 

મોરબી: ૩૧ ડીસેમ્બરના રોજ યોજાતી નવા વર્ષની ઉજવણી નિમીતે કાયદો – વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને કોમ્બીંગ સર્ચ ઓપરેશન કરી મોરબી જીલ્લા પોલીસ દ્વારા...

કર્તવ્ય નંદી ઘરના નિર્માણ માટે લાઈફ લાઈન વિદ્યાલયના વિદ્યાર્થીઓનું 27,000 જેટલી માતબર રકમનું અનુદાન

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે "કર્તવ્ય નંદી ઘર" બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશાળ કર્તવ્ય નંદી...

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર કારે હડફેટે લેતા વૃદ્ધ ઈજાગ્રસ્ત 

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર બેફીકરાઈથી કાર ચલાવી હડફેટે લેતા વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હતા જેથી આ બનાવ અંગે આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી...

મોરબી વાંકાનેર હાઈવે પર ટ્રકે બાઇક અને કારને હડફેટે લેતા એકનું મોત: એક ઇજાગ્રસ્ત 

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર બંધુનગર કલબ હાઉસ હોટલ ની સામે આવેલ રોડની કટ નજીક ટ્રક ચાલક રોંગ સાઈડમાં ચલાવતા રોડ બંધ થઈ...

ટંકારાના સજનપર ગામે વૃદ્ધ મહિલા પર ત્રણ શખ્સોનો હુમલો 

ટંકારા તાલુકાના સજનપર ગામે વૃદ્ધ મહિલાના પુત્રને આરોપી સાથે ઝગડો થયેલ હોય તે બાબતનો ખાર રાખી વૃદ્ધ મહિલા તેની વહુ સાથે મંદિરેથી પરત ફરી...

મોરબી જીલ્લા સંકલન સમિતિની બેઠકમાં સ્થાન આપવા કોંગ્રેસની કલેકટરને રજૂઆત

મોરબી જીલ્લા સંકલન સમિતિની બેઠકમાં રાષ્ટ્રીય પક્ષના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પક્ષના આગેવાનોને પણ સ્થાન આપવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરી છે. મોરબી જીલ્લા...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધીના ૩૯ કેમ્પમા કુલ ૧૧૪૪૬ લોકોએ લાભ લીધો તેમજ ૫૧૯૦ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી...

મોરબી અને માળિયા શહેરમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સામાજિક કાર્યકરોની માંગ

મોરબી અને માળિયા શહેરમાં છેલ્લા ૩૦ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનુ શાસન છે તેમ છતા મોરબી અને માળિયા શહેર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે જેથી શહેરમાં...

મોરબીમાં રવિવારે શ્રી શક્તિ ડેન્ટલ ક્લિનિક દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે 

મોરબીના સામાકાંઠ વિસ્તારમાં આવેલ અત્યાધુનિક દાંતનું શ્રી શક્તિ ડેન્ટલ કેર & ઈમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ ૦૫-૦૧-૨૦૨૫ ને રવિવારના રોજ સવારના ૦૯:૩૦ થી ૧:૦૦...

તાજા સમાચાર