Friday, December 27, 2024
- Advertisement -spot_img

વાંકાનેર

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક દુકાનમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક વાણંદની દુકાન ચલાવતા વિજયવેદ પ્રકાશસેમ વાણંદ (ઉ.વ. 23, રહે હાલ ઢુવા, મુળ સંતમપુર, મધ્યપ્રદેશ) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર...

વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં આવેલ હોકળામાંથી જુગાર રમતા પાંચ ઝડપાયાં…

વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં આવેલા હોકળામાં કોઈ શખ્સો જુગાર રમાતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડતા ત્યાં...

વાંકાનેર : ભાગીદારી છુટી કર્યાની વાતનો ખાર રાખી યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી….

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા યુવાનને જુદાજુદા મોબાઇલ નંબરો ઉપરથી ફોન કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હોય જેથી આ અંગે યુવાને ત્રણ...

ચક્રવાત ઈમ્પેક્ટ : ચક્રવાતના અહેવાલ બાદ 24 કલાકમાં જ મહિકાથી કાનપર ગામને જોડતા રોડનું કામ પુનઃ શરૂ કરાયું…

સત્ય માટે સત્ય સાથે સતત... ચક્રવાત ન્યુઝ વાંકાનેર તાલુકાના મહિકા ગામથી કાનપર ગામને જોડતા અને લાંબા સમયથી ખખડધજ હાલતમાં ફેરવાયેલા આ રોડના નવિનીકરણનું કામ આશરે...

મહિકાથી કાનપર ગામને જોડતા રોડના નવિનીકરણનું કામ ક્યારે પુરૂ થશે ? : ચર્ચા તો લોક પ્રશ્ન…

વાંકાનેર તાલુકાના મહિકા ગામથી કાનપર ગામને જોડતા અને લાંબા સમયથી ખખડધજ હાલતમાં ફેરવાયેલા આ રોડના નવિનીકરણનું કામ આશરે ચારેક માસ પહેલા શરૂ કરવામાં આવ્યું...

વાંકાનેર શહેરમાં વધતો જતો મચ્છરોનો ઉપદ્રવ, ગંભીર રોગચાળો માથું ઉંચકે પુર્વે પગલાં લેવા માંગ….

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના જેવો કપરો સમય ચાલી રહ્યો છે આવામાં વાંકાનેર શહેરમાં કોરોના રોગચાળો કાબૂમાં છે ત્યારે શહેરભરમાં અચાનક મચ્છરોનો ઉપદ્રવ સતત વધી...

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ…

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને...

વાંકાનેર : રૂપાવટી ગામના પાંચ દિવસથી ગુમ યુવાનની પાણીમાંથી લાશ મળી…

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામ ખાતે રહેતો એટ યુવાન છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુમ થયેલ હોય જેની આજે વાંકાનેર નજીક આવેલ વસુંધરા કોલગામ નાકા પાસેથી પાણીમાં...

વાંકાનેર શહેરના રેલ્વે નાલા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા…

વાંકાનેર સીટી પોલીસે ગતરાત્રે વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર રેલવે નાલા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને રોકડ રકમ કુલ રૂ.16,720...

ચક્રવાત ઈમ્પેક્ટ : વાંકાનેર હાઇવે ચોકડીથી લીમડા ચોક સુધીના રોડ પરના ખાડા માટીથી પુરાયા, સિમેન્ટ-કોંક્રિટથી ક્યારે ?

હાઇવે ચોકડીથી લીમડા ચોક સુધીના જીનપરા મેઇન રોડ પર પડેલા સાત ખાડાઓ ચક્રવાતના અહેવાલ બાદ આજે પાલિકાતંત્રએ માટીથી પુર્યા, જેનાથી આ રોડ પર ધુળની...

તાજા સમાચાર