Saturday, December 28, 2024
- Advertisement -spot_img

વાંકાનેર

વાંકાનેરના માટેલ રોડ પર આવેલ કારખાનામાં ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મોત…

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સેન્ટુર સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા ક્રિષ્નકાંત નથીસિંગ લાઠી (ઉ.વ. 21) નામના પરપ્રાંતીય મજૂરીનું કારખાનામાં...

વાંકાનેરના કોઠારીયા ગામના વતની જગદીશભાઈ કોબિયાની વાંકાનેર તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ…

વાંકાનેર તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની અને કોળી સમાજના યુવા આગેવાન એવા જગદીશભાઈ કોબિયાની વાંકાનેર તાલુકા કોંગ્રેસની નવી જાહેર કરેલ ટીમમાં...

વાંકાનેર : નારિયેળની આડમાં છુપાવેલ 5604 બોટલ વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો, કુલ 41.91 લાખનો મુદ્દામાલ જપ્ત….

ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર પોલીસની સફળ કામગીરી, અધધ 22.66 લાખના વિદેશી દારૂ સાથે કુલ 41.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો... વાંકાનેર સીટી પોલીસને મળેલી...

વાંકાનેર નજીક ફેક્ટરીમાં મળેલ શંકાસ્પદ વસ્તુ બોમ્બ હતી કે નહીં ? : જાણો ખુલાસો કરતાં મોરબી જીલ્લા પોલીસ વડાએ શું કહ્યું…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સેટમેક્સ સિરામિક ફેક્ટરીમાં બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળવાના પ્રકરણમાં મોરબી જિલ્લા પોલીસ વડાએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે...

વાંકાનેર નજીક કારખાનામાં કોઈ પાર્સલમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ આપી ગયું, તંત્રમાં દોડધામ….

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ એક સિરામિક કારખાનામાં કોઈ અજાણ્યો શખ્સ એક પાર્સલ આપી ગયો હતો જેને કારખાનેદારે ખોલી ચેક કરતાં તેમાં બોમ્બ...

વાંકાનેરના કાશીયાગાળા ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ પુરી કરી વતન પરત ફરતા ગામમાં ભવ્ય સન્માન કરાયું….

વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામના કોળી સમાજના યુવાનનું ભારતીય સીમા સુરક્ષા દળમાં સિલેક્શન થયા બાદ યુવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી પોતાના વર્તન કાશીયાગાળા ગામે આવતા...

ટંકરાના મિતાણા ગામે મકાન ખાલી કરાવવા બાબતે મકાન માલિક પર હુમલો…

ટંકારામાં મકાન ખાલી કરવા મુદ્દે મકાન માલિક ઉપર ભાડુઆત સહિતના ચાર શખ્સોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મકાન માલિકે ચાર...

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો, જાનહાનિ ટળી…

વાંકાનેર તાલુકાના જુના પાંચદ્વારકા ગામ ખાતે એક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હતો જે બનાવમાં ઘરના રસોડામાં નુકશાન થયું હતું. આ અકસ્માતનાં બનાવમાં સદનસીબે કોઈ...

વાંકાનેરના મેસરિયા ગામે યુવતીએ ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું…

વાંકાનેર તાલુકના મેસરિયા ગામ ખાતે રહેતી એક યુવતીએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની...

વાંકાનેરના ઢુવા નજીકથી દેશી મેગ્જીન વાળી પિસ્તોલ સાથે એક ઝડપાયો….

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના શ્રી સંદીપસિંઘ સાહેબ તથા મોરબી પોલીસ અધિક્ષકશ્રી મોરબી એસ. આર. ઓડેદરા સાહેબની સૂચના મુજબ મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ...

તાજા સમાચાર