Saturday, December 28, 2024
- Advertisement -spot_img

વાંકાનેર

ગુજરાતમાં 297 દિવસ બાદ સ્કૂલ-કોલેજો ફરી ધમધમતી થઇ : વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ…

રાજ્યમાં કોરોના વાઈરસના પગલે લોકડાઉન અને ત્યારબાદ કેસમાં થતી વધ-ઘટના કારણે છેલ્લા ૨૯૭ દિવસથી એટલે કે આશરે દશ મહિનાથી બંધ સ્કૂલ-કોલેજો આજથી શરૂ થઇ...

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે ઈકો સેન્સિટિવ ઝોન બાબતે સરપંચો-ખેડૂતો-આગેવાનોની બેઠક મળી, ઉગ્ર લડતનાં એંધાણ…

વાંકાનેર વિસ્તારમાં આવેલ રામપરા અભ્યારણની આસપાસ આવેલા ગામોને સરકાર દ્વારા ઈકો સેન્સીટીવ ઝોન જાહેર કરવામાં આવેલ છે જેને લઇને આ ઈકો સેન્સીટીવ ઝોનમાં આવતા...

વાંકાનેર પાંજરાપોળ દ્વારા ગૌસેવકોનો સન્માન સમારોહ યોજાયો, નાગરિકોને ઉદાર હાથે દાન માટે અપીલ….

વાંકાનેર પાંજરાપોળ દ્વારા જૈન ભોજનશાળા ખાતે શનિવારના રોજ ગૌશાળાની જીવદયા પ્રવૃત્તિઓમાં મકરસંક્રાંતિ પર્વ તથા લોકમેળામાં નિઃસ્વાર્થ સેવા આપતા, તેમજ રેલી કાઢી ઘરે ઘરે ગૌદાન...

વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં રોડ-રસ્તા માટે 44.95 કરોડ મંજૂર કરતા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતી વાંકાનેર તાલુકા ભાજપ ટીમ….

વાંકાનેર તાલુકા ભાજપ ટીમ દ્વારા રાજકોટના સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને વાંકાનેર તાલુકાના ખખડધજ બનેલા રોડ-રસ્તાના નવિનીકરણ...

ટંકારા પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુનાના આરોપીનું મોત…

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીનું મોત નીપજયું છે અને નેકનામ વિસ્તારમાં થેયલ ચોરીના ગુનામાં આરોપીને પકડવામાં આવ્યો હતો તેને...

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક બાઈક સ્લીપ થતા આધેડનું મોત…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક ચંદ્રપુર ગામ પાસેથી પસાર થતું એક મોટર સાયકલ સ્લીપ થતા આધેડ ઈજાગ્રસ્ત થયા હતા જેને પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ અને...

વાંકાનેર : પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ આપઘાત કરવાની કોશિશ કરી, બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ…

વાંકાનેર શહેર ખાતે રહેતી એક પરિણીતાએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળી આપઘાતની કરવાની કોશિશ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવમાં પરિણીતાએ તેના...

વાંકાનેર નજીક સીરામીક ફેક્ટરીમાં પાર્સલ બૉમ્બ મોકલનાર ઝડપાયો, પૈસા માટે સાઉથ મુવી જોઈ બૉમ્બ બનાવાનો પ્રયાસ કર્યો હતો…

પાર્સલ આપ્યા બાદ સિરામિક ફેક્ટરીના માલિકને ખંડણી માટે મેસેજ કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ પણ આપી હતી : જિલ્લા પોલીસ વડાએ જાહેર કરી બનાવની...

વાંકાનેર કારખાનામાં મળેલ શંકાસ્પદ પાર્સલ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ : આરોપીઓએ કારખાનાને ઉડાડી દેવાની ધમકી આપી ‘તી….

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સેટમેક્સ સિરામિક કારખાનામાં બે દિવસ પહેલા કોઈ વ્યક્તિ દ્વારા એક પાર્સલ મોકલાવવામાં આવ્યુ હતે જે બાદ કારખાનેદાર દ્વારા...

વાંકાનેરની દોશી કોલેજમાંથી NCCના સાત વિદ્યાર્થીઓ દેશની રક્ષા કાજે પોલીસ તથા આર્મીમાં જોડાયા….

વાંકાનેર શહેરની શ્રી દોશી કોલેજમાંથી વર્ષ 2020 દરમિયાન NCC સાથે જોડાયેલ કોલેજના કુલ સાત વિદ્યાર્થીઓ દેશની રક્ષા કાજે પોલીસ તથા આર્મીમાં જોડાયા છે જે...

તાજા સમાચાર