Friday, April 4, 2025
- Advertisement -spot_img

રમત-જગત

IPL 2021 પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો પડ્યો, આ ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ નોંધાયો.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ માટે 6 કેન્દ્રો બનાવ્યા હતા, જેમાંથી મુંબઈના કેન્દ્રમાંથી ખરાબ સમાચાર બહાર...

આ કારણે સચિન તેંડુલકર હોસ્પિટલમાં થયા દાખલ, ટ્વીટ કરીને આપી માહિતી.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ગયા અઠવાડિયે જ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. 27 માર્ચે સચિને...

IPL 2021 માટે રિષભ પંતને દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ મળી, મુખ્ય કોચે આ નિવેદન આપ્યું.

દિલ્હી કેપિટલ્સ ટીમે મંગળવારે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. ઈજાના કારણે શ્રેયસ અય્યર 2021 ની ​​આઈપીએલમાંથી બહાર થયા બાદ, દિલ્હી ફ્રેન્ચાઇઝીએ રિષભ પંતને...

ભારતીય ટીમની આ મહિલા ખેલાડી કોરોના સંક્રમિત થઇ, 4 પૂર્વ ક્રિકેટર પણ નોંધાયા પોઝિટિવ.

ભારતીય મહિલા ટી -20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને કોરોના સંક્રમિત નોંધવામાં આવી છે. હરમનપ્રીત કૌર કોવિડ 19 ટેસ્ટમાં પોઝિટિવ મળનારી પહેલી ભારતીય મહિલા એક્ટિવ...

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કોરોનામાં ઝડપાયા,ટ્વિટર પર આપી જાણકારી.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર કોરોના પોઝિટિવ નોંધાયા છે. શનિવારે તેણે સોશિયલ મીડિયા પર એક સંદેશ જારી કરતાં કોરોના સંક્રમિત થયાની...

બર્થડે સ્પેશ્યલ: આજે છે એ ખેલાડીનો જન્મદિવસ, જે એમએસ ધોનીને કારણે 80 થી વધુ મેચ રમ્યો.

ભારતીય ટીમનો મધ્યમ ક્રમનો બેટ્સમેન કેદાર જાધવ આજે એટલે કે 26 માર્ચ 2021 ના ​​રોજ તેનો 36 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કેદાર જાધવ...

IPL 2021 માટે ચેન્નઈ સુપર કિંગ્સની નવી જર્સી આવી સામે, આ છે તે જર્સીની ખાસ બાબત.

ચેન્નઈ સુપર કિંગ્સએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની આગામી સીઝન પહેલા તેની નવી જર્સી લોન્ચ કરી છે. 9 એપ્રિલથી શરૂ થનારી લીગની 14મી સીઝન...

BCCI એ ક્રિકેટરો માટે કોચિંગ કોર્સનું આયોજન કર્યું, રોબિન ઉથપ્પા સહીત આ ખેલાડીઓ થયા સામેલ.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ (બીસીસીઆઈ) એક નવી પહેલમાં 75 થી વધુ મેચ રમનાર ક્રિકેટરો માટે બીજા-સ્તરના બે ફાસ્ટ-ટ્રેક કોચિંગ અભ્યાસક્રમોનું આયોજન કર્યું. જેમાં એલ...

વિદેશી ધરતી પર કમાલ કર્યો, ઘર પર ભારતીય ઓપનર અંગ્રેજો સામે નાકામ.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ રમવામાં આવી રહી છે. પૂનાના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને...

IPL 2021 પહેલા રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો લાગ્યો, આ ખેલાડી ઘણી મેચ રમી શકશે નહીં.

ક્રિકેટ બોર્ડે (ઇસીબી) એ પુષ્ટિ કરી છે કે ઇંગ્લેન્ડની ટીમનો ઝડપી બોલર જોફ્રા આર્ચર કોણીમાં થયેલી ઈજા બાદ ભારત સામેની વનડે શ્રેણીનો ભાગ નહીં...

તાજા સમાચાર