Friday, November 15, 2024
- Advertisement -spot_img

ગુજરાત

વાવાઝોડુ તૌકતે : દેશના આ ભાગોમાં વાવાઝોડું વિનાશ સર્જી શકે છે, હવામાન વિભાગે જારી કરી ચેતવણી.

ભારતીય હવામાન વિભાગે વર્ષના પ્રથમ ચક્રવાતી તોફાન અંગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં મોસમી ગતિવિધિઓમાં ખળભળાટ મચી જવા પામ્યો...

રાજ્યમાં વેક્સીનની અછત,18+ માટે જૂનમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે !

ગુજરાતમાં રસીકરણની કામગીરી ધીમી પડી જતાં રસી લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. પ્રજા રસી લેવા તત્પર છે, પણ સરકાર પાસે એટલો રસીનો...

ગુજરાતમાં ‘મિનિ-લોકડાઉન’ વધુ એક સપ્તાહ લંબાવાયું, નવી ગાઇડલાઇનના નિયમો જાણો !

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ...

રાજકોટમાં MLA ગ્રાન્ટમાંથી 10 નવા ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરાશે !

રાજકોટમાં કોરોના સંક્રમિત જરૂરિયાતવાળા દર્દીઓને પૂરતા પ્રમાણમાં- અવિરતપણે ઓક્સિજન- પ્રાણવાયુ મળતો રહે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટ શહેર-ગ્રામ્યના ચારેય ધારાસભ્યોશ્રીઓની ગ્રાન્ટમાંથી...

ભાવનગરના કોવિડ કેર સેન્ટરના ત્રીજા માળે આગ લાગી, આઈસીયુમાં દાખલ 70 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા.

ગુજરાતમાં ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી હતી. કાળુભા રોડ પર આવેલી જનરેશન એક્સના ત્રીજા માળે આગા લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા...

રાજકોટ ઝૂ ખાતેની સિંહણ ઋત્વીને સ્‍નેક બાઇટ પછી તાત્કાલિક સારવાર અપાતા તબીયતમાં સુધારો

રાજકોટ ઝૂ ખાતે તા.૧૦/૦૫/૨૦૨૧ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સિંહ વિભાગના એનિમલ કિ૫ર પોતાના નિયત સમયે ફરજ ૫ર જઇ દૈનિક ક્રિયા મુજબ તમામ પ્રાણીઓને ચેક...

અંબાજીની જનરલ હોસ્પિટલના એમ.ડી ડોક્ટર સેવાના બદલે કોરોનાના ડરથી છુપાઈને બેઠા ?

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના સામે લડવા માટે સરકારી તંત્રએ અને સ્વયંસેવકો બધાએ કમર કસી છે ત્યારે કેટલાક અધિકારીઓ આ બધી મહેનત ઉપર પાણી ફેરવી...

પાણી છૂટ્યા પહેલા બાંધી પાળ, સુત્રાપાડા બંદરમાં કોરોનાનો એક પણ કેસ નથી છતાં 15 તા. સુધી સંપૂર્ણ બંધ !

બંદર વિસ્તારમાં કોરોનાના કેસ હાલ એકપણ નથી પણ આજુબાજુ ના વિસ્તાર માં વધી રહેલા કોરોનાના કેસોને કારણે પટેલ તથા સમસ્ત માછીમાર સમાજના આગેવાનો દ્વારા...

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી 55 દર્દીઓના મોત !

રાજકોટમાં કોરાના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુની સંખ્યા પણ ઘટી ગઇ છે. શહેરમાં 24 કલાકમાં 55 દર્દીના મોત નીપજ્યાં...

બીજી લહેરમાં 1000% વધી પ્લાઝમાની માંગ, લોકો બમણા ભાવે લેવા તૈયાર

કોરોનાની પ્રથમ લહેરની તુલનાએ બીજી લહેરએ વધુ ઘાતક બની ગયો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે ઘાતક સ્થિતિમાં પ્લાઝમાની માંગ અનેક ગણી વધી ગઈ છે....

તાજા સમાચાર