Friday, January 24, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લામાં શહેરી વિસ્તારો સ્વચ્છ બનાવવા સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવંતુ બન્યું

મોરબી, માળીયા, વાંકાનેર સહિતના નગરપાલિકા વિસ્તારમાં રાત દિવસ ચાલી રહી છે સ્વચ્છતા ઝુંબેશ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોની સાથે શહેરી વિસ્તારોને...

આપઘાત કરવા નીકળેલી મહિલાનો 181 અભયમ ટીમ મોરબી દ્વારા જીવ બચાવાયો

મોરબી: ત્રાહિત વ્યક્તિનો 181 પર કોલ આવેલ જેમાં ત્રાહિત વ્યક્તિ એ જણાવેલ એક મહિલા આત્મ હત્યા કરવા મટે જવાનું કહેતા હોવાથી તેમના કાઉન્સિલિંગ માટે...

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં પાઈપના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઈ 

હળવદ: હળવદ શહેરમાં પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરની બહાર સુતેલ યુવક પર પાઈપના ઘા ઝીંકી યુવકની હત્યા નિપજાવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ...

મોરબી જુના RTO પાસે મચ્છુ -૩ બ્રીજ પરથી ડેમમાં એક વ્યક્તિએ લગાવી છલાંગ 

મોરબી: મોરબીના જુના આરટીઓ કચેરી પાસે મચ્છુ -૩ડેમના બ્રીજ પરથી ડેમમાં એક વ્યક્તિએ છલાંગ લગાવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. મળતી માહિતી મુજબ મોરબીના...

ધારાસભ્યે પોતાની રાજકીય ચાપલૂસીમાં એસોસિયેશન સાથે મળી સિરામિકને જ સાંઢીયા બનાવ્યા

હાલ સિરામીકની હાલત કોઈ ૮૦ વર્ષના વૃદ્ધ ની વેન્ટિલેટર ઉપર જીવન મરણ માં હોઈ તેવી છે ગમે ત્યારે પ્રાણ પંખેરું ઉડી જાય મોરબી માં...

મોરબી જેતપર રોડ પર ટ્રકે હડફેટે લેતા એક્ટીવા ચાલક મહિલાનું મોત

મોરબી: મોરબી જેતપર રોડ પર બેલા ગામની સીમમાં આવેલ શંભુ ડેકોર કારખાના પાસે ટ્રકે એક્ટીવાને હડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત પામેલ મહિલાનું મોત નિપજ્યું હતું....

મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે કારખાનામાં લોડરે હડફેટે લેતા મહિલાનું મોત

મોરબી: મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે સ્વરા માઇક્રોન કારખાનાના સેડમા લોડરે હડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત થતા મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી...

હળવદના ડુંગરપુર ગામેથી 600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો તથા દેશીદારૂ ઝડપાયો 

હળવદ: હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાંથી ૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો તથા દેશીદારૂ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર...

ઉભરાતી ગટર અને રખડતા ઢોરનાં ત્રાસ સાથે ધારાસભ્ય કાંતિભાઈ એ ભાજપ નું સદસ્યતા અભિયાન કર્યું

આટ આટલા વર્ષ ધારાસભ્ય રહ્યા બાદ પણ ઉભરાતી ગટરો વચ્ચે સદસ્યતા અભિયાન કરવું પડે તો શરમ થવી જોઈએ મોરબીના ધારાસભ્ય ને શરમ કરો શરમ ઉભરાતી...

ઝુલતાં પુલની જેમ ઝોલા ખાતું મોરબીનું ભવિષ્ય!

બે રાજકીય જૂથોના ગજગ્રાહ વચ્ચે મોરબીની જનતા પ્રાથમિક માળખાકીય સુવિધાઓથી વંચિત મોરબીમાં મચ્છુ નદી પરના જુલતા પુલ દુર્ઘટના ઘટી તેમાં ૧૩૦થી વધારે જાનહાની થઈ હતી....

તાજા સમાચાર