Wednesday, January 22, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં મણિમંદિરથી જિલ્લા કલેકટર કચેરી સુધી વિકાસ પદયાત્રા અને હેરિટેજ વોકનું આયોજન કરાયું

વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર માર્ગ ગુંજી ઉઠયો સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં અત્યારે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી...

મોરબીના લાલપર ગામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં રાધે હોટેલની સામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીના રાજપરનાં યુવાન અને તેના ભાઈને ત્રણ વ્યાજખોરોએ આપી જાનથી મારી નાખવાની ધમકી

વ્યાજખોરો નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે મોરબીમાં ફરી એક ઘટના સામે આવી છે મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા યુવકને ધંધામાં રૂપિયાની...

મોરબીના કાલિકાનગર ગામે કારખાનામાં લોડરનુ વ્હીલ માથે ફરી વળતા બાળકનું મોત 

મોરબી: મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં તુલસી મીનરલ્સ કારખાનાના બોઈલમીલ વિભાગમાં લોડરનુ આગળનુ વ્હીલ છાતીના ભાગે ફળી વળતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું...

મોરબીના ગોકુલ નગરમાં પિતા – પુત્રને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબીના શક્ત શનાળા નજીક ગોકુલનગરમાં સેન્ટિંગ કામના પૈસા બાબતે હિસાબ કરવા પોતાના ઘર પાસે બોલાવતા ચાર શખ્સોએ પિતા પુત્રને ઘેર જઇ લોખંડના પાઇપ...

મોરબીમાં રોયલ રઘુવંશી ગ્રુપ દ્વારા “રોયલ રાસોત્સવ -2024″નું આયોજન 

મોરબી : મોરબીના રઘુવંશી સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, સેવાકિય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત રોયલ રઘુવંશી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના...

મોરબીમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રૂ.ચાર કરોડના ખર્ચે નવનિર્મિત વેટરનરી પોલીક્લીનીકનું લોકાર્પણ કરાયું

ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા, દુર્લભજીભાઇ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મોરબી ખાતે...

વાંકાનેર : હત્યાનાં બનાવમાં યુવાને ખર્ચા માટે પૈસાની માંગણી કરતા આરોપીએ માથાં પર ધોકાથી અસંખ્ય ઘા મારી યુવાનનું ઢીમ ઢાળી દીધું !

ઉતરપ્રદેશથી મજુરી માટે આવેલ યુવાને ખર્ચા માટે પૈસાની માંગણી કરતાં મોત મળ્યું, એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો. વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનપાર્ક નામના...

મોરબીના મધુપુર ગામે પ્રા. શાળામાં ધો.1 થી 8નો અભ્યાસ ફરી શરૂ કરાવવા રાજપૂત કરણી સેનાની માંગ

મોરબી: મોરબીના મધુપુર ગામે પ્રાથમિક શાળામાં બે વર્ષથી ધોરણ- ૧ થી ૮ નો અભ્યાસ બંધ કરી દેવાતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો...

હળવદના રાયધ્રા ગામેથી પોશડોડાના મોટા જથ્થા સાથે એક ઝડપાયો 

હળવદ: હળવદ તાલુકાના રાયધ્રા ગામેથી પોશડોડાના મોટા જથ્થા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી.ની ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ...

તાજા સમાચાર