Wednesday, January 22, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના જીવાપર (ચ) ગામે યુવક પર ત્રણ શખ્સોનો કુવાડી વડે હુમલો

મોરબી: મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે યુવક પોતાના વાડામાં સાફ સફાઈ કરતા હતા ત્યારે આરોપી આવી વાડો અમારો છે તેમ કહી ફરીયાદીને ગાળો આપી...

મોરબી અને હળવદમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સુપરમાર્કેટના પાર્કિંગ અને હળવદના અજીતગઢ ગામેથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા...

હળવદમાં વૃદ્ધને છ શખ્સોએ માર માર્યો 

હળવદ: આધેડે આરોપીની માતા સાથે ફોન કરી ઉંચા અવાજે વાત કરેલ હોય જેના કારણે આરોપીઓ હળવદની આસ્થા ટેકનો પ્લાસ્ટ કંપનીમાં પ્રવેશી આધેડને પાઈપ વડે...

મોરબીના ગાળા ગામ નજીક ટેન્કરમાંથી ચાલતું ગેસ કટીંગ ઝડપાયયુ ; લાખોનો મુદ્દામાલ જપ્ત 

મોરબી માળિયા હાઈવે પર ગાળા ગામની સીમમાં સુખસાગર હોટલના કંપાઉન્ડમા આરોપીઓ પોતાના અંગત ફાયદા માટે ટેન્કરમાથી શંકાસ્પદ ગેસનુ ગેસ કટીંગ કરતા હોવાની બાતમી મળતા...

મોરબીમાં હળવદ-ટીકર-જુના ઘાંટીલાને જોડતા MDRB (વિલેજ બ્રીજ) પર વાહન વ્યવહાર બંધનું જાહેરનામું

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલ હળવદ- ટીકર- જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) સ્ટ્રકચરની મરામતની કામગીરી...

મોરબીમાં એક તરફ સેવા સપ્તાહની ઉજવણી તો બીજી તરફ ઉમીયા સર્કલ પાસે ગંદકીના ગંજ ખડકાયા

મોરબીના ઉમીયા સર્કલ નજીક કેનાલમાંથી કચરો કાઢી રોડ પર ઠાલવી દેવાયો મોરબી: મોરબી શહેરના હાર્દસમા વિસ્તાર ઉમીયા સર્કલ પાસે કેનાલમાંથી કચરો બહાર કાઢી રોડ ઉપર...

મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં આકર્ષક ભીંતચિત્રો તૈયાર કરાયા

ભીંતચિત્રોમાં વિકાસના ૨૩ વર્ષના ચિતારની અનુભૂતિ વ્યક્ત કરવામાં આવી સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી...

મોરબીમાં મણિમંદિરથી જિલ્લા કલેકટર કચેરી સુધી વિકાસ પદયાત્રા અને હેરિટેજ વોકનું આયોજન કરાયું

વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર માર્ગ ગુંજી ઉઠયો સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં અત્યારે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી...

મોરબીના લાલપર ગામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં રાધે હોટેલની સામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીના રાજપરનાં યુવાન અને તેના ભાઈને ત્રણ વ્યાજખોરોએ આપી જાનથી મારી નાખવાની ધમકી

વ્યાજખોરો નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે મોરબીમાં ફરી એક ઘટના સામે આવી છે મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા યુવકને ધંધામાં રૂપિયાની...

તાજા સમાચાર