Monday, January 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના પીપળી ગામ નજીક રીક્ષા ચાલકે છરીની અણીએ પરપ્રાંતિય મજુરને લુંટી લીધા

મોરબી: મોરબી શહેર ઢેલનગરીમાંથી ક્રાઈમનગરી બની રહ્યું છે અનેક વખત લુંટની ઘટનાઓ બને છે ત્યારે વતન જવા નીકળેલ બે પરપ્રાંતીય શ્રમીકને એક અજાણ્યા રીક્ષા...

મોરબીના રફાળેશ્વર નજીક રેલવે ટ્રેક પર ટ્રેને હડફેટે લેતા પ્રૌઢનું મોત

મોરબીના રફાળેશ્વર રેલવે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન સાથે અકસ્માત થતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ જગદીશભાઇ નાનજીભાઇ હિરાણી ઉ.વ.૫૩ રહે. જુની...

મોરબીના જોન્સનગર પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં શેરીએ શેરીએ જાણે વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હોય તેમ દારૂ મળી રહ્યો છે ત્યારે મોરબીના જોન્સનગરના ઢાળીયા પાસે રોડ પરથી...

મોરબી અને હળવદમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબીના શનાળા રોડ માધવ માર્કેટના પાર્કિંગમાથી તથા હળવદ ટાઉન સરા ચોકડી સરા રોડ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની...

મોરબીના શક્ત શનાળા ખાતે કાલે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

સવારે મામાદેવનું મહાપૂજન,યજ્ઞ, મહાપ્રસાદ, અને ભવ્ય ડાક ડમરૂ સહિતના કાર્યક્રમો યોજાશે  મોરબીઃ શક્ત શનાળાના ઉમિયાનગર સોસાયટી ખાતે આગામી તારીખ 25 ઓક્ટોબરને શુક્રવારેના રોજ રંગીલા મામાદેવનો...

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય રાષ્ટ્ર ધ્વજની સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવાયો

સંયુક્ત રાષ્ટ્રસંઘ વિશ્વ શાંતિ અને એકતા માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે આજરોજ તારીખ ૨૪ ઓકટોબરના સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં...

માળીયાના જુના ઘાટીલા ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું

માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે ઉગમણા ઝાંપા પાસે દૂધ મંડળીની પાસે રહેતા રાઘવજીભાઈ હરજીભાઈ વિડાજાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને માળિયા (મી)...

મોરબી: પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા ભાવનગર જેલ હવાલે કરાયો. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં...

મોરબીના પંચાસર રોડ પરથી ઈકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબીના પંચાસર રોડ પર ફારૂકી મસ્જીદ સામે રોડ પર ઇકો કારમાંથી વિદેશી દારૂની ૫૪ બોટલો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી હતી....

માળીયાના રોહિશાળા ગામના પાટીયા પાસેથી XUV કારમાંથી વિદેશી દારૂની 427 બોટલ ઝડપાઈ

માળીયા (મી): અણીયારી ટોલનાકા નજીક રોહીશાળા ગામના પાટીયા પાસે રોડ ઉપરથી XUV કારમાંથી નાની-મોટી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૨૭ કિ.રૂ.૧,૯૧,૦૫૧/- તથા અન્ય મુદામાલ મળી કુલ...

તાજા સમાચાર