Sunday, January 19, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીનાં પીપળી રોડ પર જુગાર રમતા બે ઝડપાયાં 

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર પીપળી રોડ પર રોયલ પાર્ક સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા “કન્યાદાન” પ્રોજેક્ટ અંતર્ગત એક વધુ આવકારદાયક, અનુકરણીય પ્રયાશ

સમાજમાં આજે મહિલા સશક્તિ કરણની અને સામાજીક સમાનતાની દિશામાં સામાજીક સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા અનેકવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. ત્યારે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી...

ટંકારાના નેકનામ ગામેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો 

ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય...

મોરબીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી કિંગ પેલેસ રવાપર રોડ પરથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીના વિજયનગરમા સસરા વહુને આઠ શખ્સોએ મારમાર્યો 

મોરબી: મોરબીના રવાપર રોડ પર વિજયનગર -૦૧ ગાયત્રીનગરની બાજુમાં વૃદ્ધ તથા તેના પુત્રવધુ વિજયનગર-૦૧ મા પોતાની માલિકીના મકાને ગયેલ હોય જ્યાં આરોપીઓ મકાનની વચ્ચે...

મોરબીના ઉમીયાનગરમા ચાલતું જુગારધામ ઝડપાયું ; 12 ની કરાઈ અટક 

મોરબી વાવડી રોડ પર કારીયા સોસાયટી ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમતા ૧૨ આરોપીઓને રોકડા રૂપીયા- ૫૩,૧૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.  મોરબી...

મોરબીનાં આંગણે તા.13 નવેમ્બરે ભવ્ય નાટક શ્રેણી વિજાનંદ ભજવાશે 

મોરબી: અભિલાષા ગૌ સેવા યુવક મંડળ બગથળા દ્વારા તાં ૧૩-૧૧-૨૦૨૪ ને બુધવારે રાત્રે ૯.૩૦ કલાકે સ્થળ સરદાર નગર -૦૧ વિજય પીચ સામે કન્યા છાત્રાલય...

મોરબી પાલિકા દ્વારા 5.80 કરોડના ખર્ચે 16 રોડના કામનો આજથી પ્રારંભ 

મોરબી શહેરમાં ખાડા ટેકરા અને ધુળની ડમરીઓ ઉડાડતા રસ્તાઓમાથી ટુંક સમયમાં શહેરીજનોને મુક્તિ મળશે. મોરબી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી મંજુર કરવામાં આવેલ વિવિધ...

મોરબીના ફડસર ગામે વૃદ્ધે એસિડ ગટગટાવ્યું 

મોરબી તાલુકાના ફડસર ગામે કોઈ કારણસર એસિડ પી લેતાં વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા જયાબેન નાનજીભાઈ ચાવડા...

મોરબીમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો 

મોરબીના પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં મેલડી માતાજીના મંદિર પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમી રમાડતા એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો...

તાજા સમાચાર