Saturday, January 18, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેરમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા બે ઈસમો ઝડપાયા 

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા બે આરોપીઓને મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયા છે. મોરબી પેરોલ ફર્લો સ્કવોડને બાતમી...

મોરબી: 181મહિલા હેલ્પ લાઇન ટીમ અને ફાયર બ્રિગેડ દ્વારા પીડિત મહિલાને નદીમાંથી બહાર સુરક્ષિત લવાયા

બે દિવસથી નદી વચ્ચે બેઠેલ મહિલાને 181 અભયમ ટીમે સુરક્ષિત બહાર લાવી સારવાર અર્થે 108 દ્વારા હોસ્પીટલ લઈ જવામાં આવ્યા એક ત્રાહિત વ્યક્તિ નો કોલ...

મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા “આવ્યો માઁ નો રૂડો ત્રિદિવસીય અવસર યોજાશે

મોરબી સમસ્ત કડવા પાટીદાર દ્વારા લોકાર્પણ સમારોહ, સામાજિક સંમેલન,દાતા સન્માન અને મહા પ્રસાદ વગેરે પ્રકલ્પોનું વિશિષ્ટ આયોજન મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા તા.13...

મોરબીમાં દરેક વિસ્તારના રોડ RCC રોડ બનાવવા સામાજિક કાર્યકરોની માંગ 

મોરબીમા રેલ્વે સ્ટેશન વાળો રોડ તથા સુપર ટોકીઝ થી આસ્વાદ પાન સુધીનો રોડ તેમજ ચિત્રકુટ થી કબ્રસ્તાન વાળો રોડ પણ પતી ગયેલ છે જેથી...

મોરબીના બેલા ગામે કારખાનામાં છત પરથી પટકાતા યુવકનું મોત 

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એડ્રોડ સિરામિક કારખાનામાં દારૂ પીને છત પરથી પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ દેવાભાઈ રસીકભાઈ ગોવાણી (ઉ.વ.૨૭)...

મોરબીનાં પીપળી રોડ પર જુગાર રમતા બે ઝડપાયાં 

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર પીપળી રોડ પર રોયલ પાર્ક સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા “કન્યાદાન” પ્રોજેક્ટ અંતર્ગત એક વધુ આવકારદાયક, અનુકરણીય પ્રયાશ

સમાજમાં આજે મહિલા સશક્તિ કરણની અને સામાજીક સમાનતાની દિશામાં સામાજીક સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા અનેકવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. ત્યારે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી...

ટંકારાના નેકનામ ગામેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો 

ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય...

મોરબીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી કિંગ પેલેસ રવાપર રોડ પરથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીના વિજયનગરમા સસરા વહુને આઠ શખ્સોએ મારમાર્યો 

મોરબી: મોરબીના રવાપર રોડ પર વિજયનગર -૦૧ ગાયત્રીનગરની બાજુમાં વૃદ્ધ તથા તેના પુત્રવધુ વિજયનગર-૦૧ મા પોતાની માલિકીના મકાને ગયેલ હોય જ્યાં આરોપીઓ મકાનની વચ્ચે...

તાજા સમાચાર