Thursday, January 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં થયેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલાયો; ત્રણ ઈસમોની ધરપકડ કરાઈ 

મોરબી હરીપર કેરાળા ગામની સીમમાં આઇકોલક્ષ સીરામીક પાસે થયેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે. કરણસિંહ પુથ્વીસિંહ...

માળીયાના ખાખરેચી ગામે કારખાનામાં હાઇડ્રો ક્રેનની સીંલીંગ પરથી નીચે પટકાતાં યુવકનું મોત

માળીયા (મીં) તાલુકાના ખાખરેચી ગામની સીમમાં વાયટોન માઇક્રો પાવડર નામના કારખાનામાં હાઇડ્રો ક્રેનની સીંલીંગ તુટતા નીચે પટકાતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ...

મોરબી નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં બાળકનું મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગુરૂક્રુપા એન્ટરપ્રાઈઝ ટાઇલ્સ કટીંગના કારખાનાના લેબર ક્વાર્ટરની ઓરડીમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં ચાર વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબીમાં જુગાર રમતા પાંચ મહિલા ઝડપાઇ 

મોરબી નવલખી રોડ પર યમુનાનગર શેરી નં -૦૩ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલાઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે. મળતી માહિતી...

મોરબીમાં વ્યાજખોરો નો ત્રાસ યથાવત: પઠાણી ઉઘરાણી કરી યુવકને લાકડી વડે ધોકાવ્યો

મોરબીમાં વ્યાજખોરીના દુષણને ડામવામાં મોરબી પોલીસ નિષ્ફળ નીવડી રહી છે તેવા રોજ બરોજ કિસ્સાઓ સામે આવે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.મોરબીમાં યુવકે...

ટંકારાના લજાઈ ગામેથી રીક્ષા ચોરી જનાર બે ઈસમો ઝડપાયા

ટંકારા તાલુકાના લજાઇ ગામેથી રાત્રીના સમયે રીક્ષા ચોરી કરનાર બે ઇસમોને સી.એન.રીક્ષા કી.રૂ. ૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. ટંકારા પોલીસ સ્ટેશન...

મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બીરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્ર હિત , શિક્ષક હિત ,સમાજ હિત ના કાર્યો કરતું ગુજરાતનું સૌથી મોટું શિક્ષકોનું સંગઠન છે જે દ્વારા...

મોરબીના પંચાસર રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો 

મોરબીના પંચાસર રોડ પર નાની કેનાલ પાસેથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

ટંકારાના લજાઈ ગામેથી સિ.એન.જી રીક્ષા ચોરીની ફરીયાદ નોંધાઈ 

ટંકારા તાલુકાના લજાઈ ગામના ઝાપાવાળી શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ સિ.એન.જી. રીક્ષા ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

મોરબીના હરીપર કેરાળા નજીક છરીના ઘા ઝીંકી શ્રમિક યુવકની હત્યા 

મોરબી તાલુકાના હરીપર કેરાળા નજીક આઇકોલક્ષ સિરામિક ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવક ગત મોડીરાત્રે કોઈ કામથી ફેક્ટરી બહાર નીકળતા અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકી...

તાજા સમાચાર