Monday, March 10, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મચ્છુ -2 ડેમ રિપેર અર્થે ખાલી કરવામાં આવશે:૩૪ જેટલા ગામો ને નદીના પટમાં ન જવા સૂચના

મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના દરવાજાના રીપેરીંગ કામ અર્થે તા.૧૨/૦૫/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધી મચ્છુ-૨ ડેમ ક્રેસ્ટ લેવલ સુધી...

મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે

૨૧ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રદ્ધાના પ્રતિકસમાં શ્રી ધકકાવાળી મેલડી મંદિર દ્વારા આયોજિત સાતમો સર્વજ્ઞાતિ...

માળીયાના બગસરા ગામે પીવાનું પાણી ન મળતા ગ્રામજનો ત્રાહિમામ

માળીયા (મી): માળિયા તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી મળતુ ન હોવાથી ગામમાં નવો સંપ બનાવવા અને પાણીની પાઈપલાઈન નવી નાખી પાણી આપવા બગસરા ગ્રામ...

હળવદમાં ટ્રેન નીચે પડતું મુકતા યુવકનું મોત

હળવદ: હળવદમાં માર્કેટીંગ યાર્ડ સામે પસાર થતી ટ્રેન નીચે પડતું મુકતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદ આનંદ બંગલોઝમા રહેતા ભૌમીક અલ્પેશભાઈ પટેલ...

વાંકાનેરમાં ઝેરી પદાર્થ પી જતા આધેડનું મોત

વાંકાનેર: વાંકાનેરના વીશીપરામા કોઈ કારણસર ઝેરી પદાર્થ પી જતા આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રમેશભાઇ માલાભાઇ ઝીઝુવાડીયા ઉ.વ.૫૫ રહે. વિશીપરા વાંકાનેર વાળા સૌરાષ્ટ્ર...

મોરબીમાં કોઈ અગમ્ય કારણોસર વૃદ્ધનુ મોત

મોરબી: મોરબીના રામકૃષ્ણનગરમા રહેતા વૃદ્ધનુ કોઈ અગમ્ય કારણોસર મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના રામકૃષ્ણનગરમા રહેતાપદમાબેન રામજીભાઈ રાઠોડ ઉ.વ.૬૦ વાળાનુ કોઈ અગમ્ય કારણોસર મોત...

મોરબીના ત્રાજપર ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત

મોરબી: મોરબીના ત્રાજપર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામે રહેતા રવીભાઈ લાલજીભાઇ બામ્ભવા (ઉ.વ.૨૬) ગત...

મોરબીના શનાળા-ઘુનડા રોડ પર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી: મોરબીના શનાળા-ઘુનડા રોડ આર્યગ્રામ સોસાયટી પાસે રોડ ઉપર ઈનોવા કારે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે પાછળ બેઠેલ દશ વર્ષની...

મોરબી ફાયર વિભાગ દ્વારા સિવીલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી જાગૃતિ હેતુસર ટ્રેનીંગ અપાઈ

મોરબી: આજે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર મોરબી સિવિલ હોસ્પિટલ ડોક્ટર અને સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ...

મોરબીના ખરેડા ગામે નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

મોરબી: મોરબી તાલુકાના ખરેડા ગામે નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામ રામાપીરના મંદિર પાછળ નદીમાં યુવકની લાશ હોવાની...

તાજા સમાચાર