Tuesday, March 4, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: ત્રણ લાંચિયા સરકારી બાબુઓ ને સજા ફટકારતી મોરબી કોર્ટ

હળવદ ટીડીઓ અને બે તલાટીઓને લાંચ લેવા બદલ ચાર-ચાર વર્ષની કેદની સજા અને 20-20 હજારનો દંડ ફટકાર્યો મોરબીના ઇતિહાસમાં આજે સૌપ્રથમ વખત એક જ દિવસમાં...

હીટ વેવથી બચવા માટે જરૂરી પગલા અંગે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પડાઈ

યોગ્ય તકેદારી રાખી લૂ લાગવાની અસરોથી બચી શકાય છે મોરબી જિલ્લા સહિત હાલ સમગ્ર ગુજરાત અગનવર્ષા થઈ રહી છે અને આગામી દિવસો દરમિયાન પણ તાપમાન...

મોરબી કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને PC-PNDT એક્ટ હેઠળ સમીક્ષા યોજાઇ

સેક્સ રેશિયાનો દર જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી આજરોજ મોરબી જિલ્લા કલેકટરશ્રી કે. બી ઝવેરીના અધ્યક્ષસ્થાને PC-PNDT ADVISORY COMMMITTEE ની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે...

મોરબી નિવાસી રેખાબેન પરમારનું દુઃખદ અવસાન

મોરબી: મોરબી નિવાસી રેખાબેન મોહનભાઈ પરમાર તે કમલેશભાઈ પરમારના માતા, મિત પરમારના દાદીનું તારીખ 21-05-2024 ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ...

મોરબી અવની ચોકડી પાસે રોડ ઉપર આવેલ દબાણ દૂર કરવા ચિફ ઓફિસરને રજૂઆત

મોરબી: મોરબી નગરપાલિકા વોર્ડ નં -૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ બનાવવામાં આવેલ અનધિકૃત ઓટલા તથા સિમેન્ટ લોખંડના પતરા હટાવવા સ્થાનીકોની નગરપાલિકા ચીફ...

મોરબીના સંગીતાબેન ભાટિયાની સ્મૃતિમાં કુંડારિયા & ભાટિયા પરિવાર દ્વારા યોજેલ કેમ્પમાં 81 દાતાઓએ રક્તદાન કર્યું

મોરબી: અહીંના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે, અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મોરબીમાં કથા...

મોરબી ઘટક-1ની આંગણાવાડીઓમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો

મોરબી આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા આંગણવાડી કેન્દ્રના ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લામાં મોરબી-૧ ઘટકમાં આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા આંગણવાડી કેન્દ્રના ૨...

હળવદના સામાજિક કાર્યકર રાજેન્દ્રસિંહ રાણાને મળ્યો “ધ પ્રાઈડ ઓફ ગુજરાત” એવોર્ડ

સોશિયલ વર્કની કેટેગરીમાં મળ્યુ માન સન્માન  ગૌરવવંતા "ધ પ્રાઈડ ઓફ ગુજરાત" એવોર્ડમા પસંદગી પામેલ રાજેન્દ્રસિંહનો જન્મ હળવદમાં જ થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જન્મ ભૂમિ...

હળવદના માનગઢ ગામ નજીક રેતી ખનીજનું વહન કરતા ઈસમો પર કાર્યવાહી 

હળવદ: હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક રેતી ખનીજનું વહન કરતા ઈસમો પર હળવદ પોલીસે કાર્યવાહી કરી એક એક્સાવેટોર મશીન તથા એક ટ્રક કબજે કરી...

હળવદના ચડાધ્રા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી અને વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાંથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી તથા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય...

તાજા સમાચાર