Saturday, March 1, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયા(મી)નાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ-બીયરની 3936 બોટલો ઝડપાઈ

માળીયા (મી): માળીયા મિંયાણા ખાતે મકાનમાંથી ઇંગ્લીશ દારૂ/બીયર બોટલો નંગ-૩૯૩૬ કી.રૂ.૮,૯૫,૪૪૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૩,૯૫,૪૪૦/-નો મુદામાલ મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો...

મોરબીના કુબેરનગરમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

મોરબી: મોરબીના કુબેરનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું  મળતી માહિતી મુજબ પ્રફુલભાઇ હીંમતલાલ માટલીયા ઉ.વ.૬૨ રહે. મોરબી કુબેરનગર-૩ ત્રીલોકધામ વાળી શેરીવાળાનુ મોત પોતાના...

વાંકાનેરના જેતપરડા સીમમાં આવેલ કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત

વાંકાનેર: વાંકાનેર જેતપરડા સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સીરામીકમા કામ કરતી વખતે ઈલેક્ટ્રીક મોટરમા શોર્ટ લાગતાં યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને...

હળવદના દિઘડીયા ગામે દંપતિ પર બે શખ્સોનો લોખંડના પાઇપ વડે હુમલો

હળવદ: હળવદ તાલુકાના દિઘડીયા ગામે જમીન ખેડાણ કરવા બાબતે થયેલ ઝઘડાનું જુનું મનદુઃખ રાખી બે દંપતીને બે શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી...

મોરબી મચ્છુ-2 ડેમમાં ડૂબી જતાં તરુણનુ મોત

મોરબી: મોરબી મચ્છુ -૨ ડેમમાં એક તરૂણ ડુબી જતાં ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે દોડી જઈ ભારે જેહમત બાદ તરુણનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો...

મોરબીના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ કચેરી હેઠળ તારીખ ૩૦/૦૫/૨૦૨૪ ના રોજ લક્ષગેસ ઇન્ડ., સેકુરા ઈન્ડ, તથા મધુવન ખેતીવાડી વિસ્તારોમાં વિજપુરવઠો રોડ વાઇડનિંગની કામગીરી માટે...

મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કામગીરી પર આંગળી ચીંધતું કોંગ્રેસ

મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાથી તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખ કરી માંગ  મોરબી: મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં ભાજપના નેતાઓના ઈશારે ભ્રષ્ટાચાર થતુ...

મોરબી નિવાસી ત્રંબકલાલ મહેતાનું દુઃખદ અવસાન

મૂળ ખેવારીયા હાલ મોરબી નિવાસી ત્રંબકલાલ મોહનલાલ મહેતા (ઉં.વ. 84) તે પરેશભાઈ મહેતા (પાણી પુરવઠા), હરેશભાઈ મહેતા, ચંદ્રેશભાઈ મહેતા, દિવ્યેશભાઈ મહેતા, માયાબેન જોષી, નયનાબેન...

મકનસર પોલીસ હેડક્વાર્ટ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે સેમિનાર યોજાયો

સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મોરબી દ્વારા વિવિધ તાલીમ અપાઈ મોરબી જિલ્લાની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાના...

લખધીરપુરથી પાનેલી જતો માર્ગ ખુલ્લો કરવા બાબતે ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને રજૂઆત

મોરબી: મોરબીના લખધીરપુરથી પાનેલી જતો માર્ગ ખુલ્લો કરવા અને GIDC દ્વારા બંધ કરવામાં આવેલા વોકળા ખુલ્લા કરાવવા લખીધીરપુર ગ્રામ પંચાયત દ્વારા મોરબી તાલુકા મામલતદારને...

તાજા સમાચાર