Tuesday, April 22, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના રામ ચોકમાંથી નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી શહેરમાં બારે માસ જુગાર રમાઇ રહ્યો છે ત્યારે મોરબીના રામ ચોક જાહેર ચલણી નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 13 બોટલો ઝડપાઈ 

મોરબીના સામાકાંઠે રામક્રુષ્ણનગર સોસાયટી શેરી નં -૦૭ માં રહેતા આરોપીના રહેણાંક મકાનના રસોડામાંથી વિદેશી દારૂની ૧૩ બોટલો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી...

મોરબીના ગાળા ગામની સીમમાં સિરામિક કારખાનાની સેફ્ટી ટેન્કમા પડી જતા યુવકનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ એડીકોન સિરામિક કારખાનાની અંદર સેફ્ટી ટેન્કમાં પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જવાબદાર માણસો વિરુદ્ધ...

મોરબી વજેપર સર્વે નં-૬૦૨ નો રહસ્યનો ફુગ્ગો ફૂટ્યો : કલેક્ટરના આશ્વાસન પછી નામ જોગ ફરિયાદમાં અધિકારી, પત્રકાર, નોટરી વગેરેની સંડોવણી !

મોરબીમાં ચકચારી વજેપર સર્વે નં ૬૦૨ કાંડમાં ગઈ કાલે કલેક્ટર કચેરીમાં બાકાજીકી બોલી હતી જેમાં મોરબી જિલ્લાના ત્રણ ધારાસભ્યોની હાજરીમાં કાંતિભાઈ અમૃતિયાએ અધિકારી ને...

માળીયાના જશાપર ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ચાર ઇસમો ઝડપાયાં 

માળીયા મિંયાણા તાલુકાના જશાપર ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાની પેરવી કરતા ચાર ઇસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે. માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ...

કાળા પથ્થરના કાળા કારોબારની કાળી કરતૂત, મોરબીમાં પ્રશાસને શરમ જ નેવે મૂકી દીધી

હમણાં મોરબીમા તંત્ર જેવું કઈ હોઈ નહિ એવી રીતે જમીન માફિયા ખનિજ માફિયા અને આવારા તત્વોએ પ્રસાશન ઉપર જાણે ગેંગરેપ કર્યો હોય તેવી સ્થિતિનું...

મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને આ સમાચાર અર્પણ 

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૦૭માં મહાનગરપાલિકાના પાપે ટ્રક ગટરમાં ફસાયો મોરબી શહેરમાં આવેલ લાતી પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા ગટરો ખોદી રીપેર કરવામાં આવી હતી પરંતુ સ્થિત...

મોરબીના પ્રેમજીનગર ગામે ખાણમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા જીતેન્દ્રભાઇ રામજીભાઇ રાણવા ઉવ.૩૨નું ગઈકાલ તા.૨૨/૦૩ના રોજ કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું, તેનો મૃતદેહ પ્રેમજીનગર ગામની પાછળ ખાણમાં બાવળની...

ટંકારાના મેઘપર ઝાલા ગામે દવા છંટકાવ વખતે ઝેરી અસરથી ખેત-શ્રમિકનુ મોત

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે વાડીએ જંતુનાશક દવાના છંટકાવ કરતી વેળા ઝેરી અસર થઈ જતા પરપ્રાંતિય ખેત-શ્રમિક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી...

પૈસો કરાવે વેર! મોરબીના નીચી માંડલ નજીક પૈસાની લેતી દેતી બાબતે બે યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો

મોરબીના નીંચી માડલ ગામ ભાભા શોપીંગની પાછળ ગોડાઉનમાં યુવક તથા તેના કાકાનો દીકરો કિરણ અને તેનો મિત્ર હિતેષ જે રહેતો હોય રાધે પાન સેન્ટરમાં...

તાજા સમાચાર