Wednesday, February 26, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેરમાં ટ્રેન નીચે આવી જતા અજાણ્યા યુવકનું મોત 

વાંકાનેર: બોકડથંભા તથા લુણાસરીયા રેલવે પોલ નં -૬૯૩/૬ થી ૬૯૩/૭ વચ્ચે માલગાડી ટ્રેન નીચે આવી કપાઈ જતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબીના વાવડી રોડ પર યુવકને બે શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબીના વાવડી રોડ પર શીવમ સોસાયટીમાં બાળકો રમતા રમતા ઝઘડતા બાળકોનુ ઉપરાણું લઈને મોટા ઝઘડ્યા હતા જેમાં યુવકને બે શખ્સોએ ગાળો આપી માર...

પ્રાકૃતિક ખેતી દ્વારા હળવદના રણછોડભાઈ કણઝરીયાની આવકમાં થયો અઢી ગણો વધારો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વીડિયો દ્વારા માર્ગદર્શન મેળવ્યું જીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધવા લાગી હળવદ: હળવદ તાલુકાના ઈસનપુરનાં ૪૬ વર્ષીય ખેડૂત રણછોડભાઈ કણઝરીયાએ ૧૦ ધોરણ સુધી અભ્યાસ...

કલેકટર અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં વિવિધ એકમોમાં સુરક્ષાની અમલવારી માટેની સમીક્ષા બેઠક યોજાઇ

નોટીસને ધ્યાનમાં ન લેતા હોય તેવા એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે મોરબી જિલ્લામાં રેસીડેન્સિયલ, કોમર્શિયલ બિલ્ડીંગ, તેમજ કોમ્પલેક્ષ, હોટલ્સ, હોસ્પિટલ, ગેમઝોન, વગેરેમાં ફાયર સેફટી,...

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ મોટી બનાવવા સામાજિક કાર્યકરોની માંગ

મોરબી: મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં અરજદારો મોટી સંખ્યામાં આવતા હોવાથી મોટી જગ્યામાં પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા સાંસદ વિનોદ ચાવડા, કલેક્ટર,...

મોરબીના કાલીકાનગર ગામે પેપરમીલની ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી

મોરબી: યુવકના લગ્ન થતા ન હોય જેનું મનમાં દુઃખ રહેતું હોય જેનાથી કંટાળી જઈ મોરબીના કાલીકાનગર ગામની સીમમાં આવેલ સેજોન પેપરમીલના રૂમમાં ગળેફાંસો ખાઈ...

માળીયા: ભેરુનાથ હોટલના સ્ટાફ રૂમમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

માળીયા (મી): માળિયા - હળવદ ત્રણ રસ્તા ભેરુનાથ હોટલના સ્ટાફ રૂમમુ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કેશવલાલ હેરાજી મીણા ઉ.વ.૩૯...

મોરબીમાં દારૂના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ બનાસકાંઠાના થરાથી ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છએક મહીનાથી નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી મોરબી પેરોલ ફર્લો...

મોરબીના શનાળા ગામે યુવકને બે શખ્સોએ મારમારી આપી જાનથી મારી નાખવાની ધમકી 

મોરબી: મોરબી શહેર તેમજ જિલ્લામાં મારામારીના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે મોરબીના શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાસે યુવકને આરોપીઓએ પચ્ચાસ હજાર રૂપિયા...

મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

ડીડીઓ જે. એસ. પ્રજાપતિએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું મોરબી : મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 15...

તાજા સમાચાર