Tuesday, February 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ભય વગરનો ભ્રષ્ટાચાર: મોરબીના હાઇવેથી પીલુડી સુધી બની રહેલ રોડ પર ભ્રષ્ટાચારનું ગાબડું

નાલું બન્યાના 10 દિવસમાં તૂટી જતાં વિકાસનાં કામમાં ભ્રષ્ટાચારની ચાળી ખવાઈ રહી છે મોરબીના નેશનલ હાઇવેથી પીલુડી(વાઘપર) અંદાજે ચાર કિમિનો રોડ બની રહ્યો છે. આ...

હળવદમાં કેનાલમાં ડુબી જતાં યુવતીનું મોત 

હળવદ: હળવદ કંસારીયા હનુમાન મંદિર પાછળ આવેલ કેનાલમાં ડુબી જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ આંબેડકર નગર -૦૧ માં રહેતા...

વાંકાનેરમાં ફોન ચોરીનો અનડીટેક ગુનો ડીટેકટ કરી આરોપીને મોબાઇલ સાથે ઝડપી પાડયો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો મોબાઇલ ફોન ચોરીનો અનડીટેક ગુનો ડીટેકટ કરી એક આરોપીને મોબાઇલ ફોન સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. વાંકાનેર...

મોરબીમાંથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના ઉમા ટાઉનશિપ સામે અરૂણાદય સર્કલ નજીક રોડ પરથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો...

મોરબીના ભારતનગર પાસેથી ઈંગ્લીશ દારૂની 15 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં સર્કિટ હાઉસ સામે ભારતનગર નજીક વોંકળામાંથી ઈંગ્લીશ દારૂની પંદર બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીના રોહિદાસપરામા સોના – ચાંદીના દાગીના સહિત રૂ.1.64 લાખની ચોરી 

મોરબી: મોરબીના વિશીપરા રોહિદાસપરા મેઇન રોડ વિજયનગર નાકા પાસે રહેણાંક મકાનમાંથી કોઇ અજાણ્યો ચોર ઈસમ રૂમમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ...

ટંકારાના ઓટાળા ગામે યુવક સહિતનાને આઠ શખ્સોએ માર મારતાં ફરીયાદ નોંધાઈ 

ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં યુવકને ખેતરમાં જવાનો રસ્તો આરોપીએ બંધ કરી દેતા યુવકે કેસ મામલતદાર કચેરીમાં કરેલ હોય જે બાબતનો ખાર રાખી...

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં દંપતીના ઘરમાં ઘૂસી છ શખ્સોનો જીવલેણ હુમલો, સ્થળ પર પોલીસના ધાડેધાડા ઉતર્યા

યુવાન પુત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી છ શખ્સો લાકડી, પાઇપ તથા છરી વડે દંપતિ પર તુટી પડ્યા, બંને પક્ષોએ સામસામે પથ્થરમારો થયાના પણ...

લાયન્સનગરમા થયેલ ચોરીના બે આરોપી રૂ.1.96 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

મોરબી: મોરબી નવલખી રોડ, લાયન્સનગર ખાતે રહેણાંક મકાનમાં રાત્રીના સમયે થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી બે આરોપીઓને સોના ચાંદીના દાગીના તથા અન્ય...

દારુની પ્રવૃતિ પ્રભુશ્રી રામ પણ બંધ કરાવી શકે નહીં !

પોલીસની કામગીરી ફકત પૈસા કમાવાની પેઢી બની ગઈ છે ?? ઘટના કિયાની છે એ મહત્વ નથી પણ ઘટના શું છે એ મહત્વ છે આપને WHAT...

તાજા સમાચાર