Tuesday, February 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના બગથળા ગામે રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો 

મોરબી તાલુકાના બગથળા ગામના રહેવાસી ૨૨ વર્ષના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ...

મોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા ચાર મહીલા ઝડપાઇ 

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ઢાર વિસ્તારમાં લીમડા નીચે તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકા...

હળવદમાં યુવતીને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી 

હળવદ: હળવદના રાણેકપર રોડ પર સિધ્ધિ વિનાયક સોસાયટીમાં એક શખ્સ યુવતી સાથે નાની બાબતે ઝઘડો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરીયાદ...

મોરબીના સુભાષ રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબીના સુભાષ રોડ ત્રિકોણબાગ પાછળ નેશનલ દુકાન સામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ...

મોરબીના સરતાનપર રોડ પર ઈમરજન્સીની સ્થિતિ અંગે ઓફસાઈટ મોકડ્રિલ યોજાઈ

સરતાનપર રોડ પર આવેલ ફેક્ટરી કલર ગ્રેનીટો પ્રા.લી.માં પ્રોપેન ગેસ લીકેજની ઘટના; તંત્રની સમયસૂચકતાથી કોઈ નુકસાન નહીં મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ ખાતે સરતાનપર રોડ...

મોરબી જિલ્લામાં 21 હજારથી વધુ બાળકો આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક શાળામાં પા પા પગલી પાડશે

શાળા પ્રવેશોત્સવ થકી ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થયો; મોરબી જિલ્લામાં ૨૬, ૨૭ અને ૨૮ જૂન દરમિયાન કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા...

મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણુંક કરાશે

અરજીપત્રક નમૂનો https://morbi.gujarat.gov.in તથા https://morbi.nic.in પરથી મેળવી શકાશે મોરબી કલેક્ટર કચેરી ખાતે ૧૧(અગિયાર) માસ માટે કરાર આધારિત કાયદા સલાહકારની ૧ (એક) જગ્યા (પગાર રૂ. ૬૦,૦૦૦/-ફિક્સ...

મોરબીના નાની વાવડી નીવાસી પ્રિન્સ કિશોરભાઈ સુરેલીયાનુ દુઃખદ અવસાન 

મોરબી: મૂળ જાજાસરના વતની અને હાલ મોરબીના નાની વાવડી નીવાસી પ્રિન્સ કિશોરભાઈ સુરેલીયા (ઉ.વ.૧૩) તે કિશોરભાઈ અમરશીભાઈ સુરેલીયાના સુપુત્ર, તથા સ્વ. અમરશીભાઈ છગનભાઈ સુરેલીયાના...

માળીયા – કચ્છ નેશનલ હાઇવે પર ટ્રકનુ વ્હીલ શરીર પર ફરી વળતાં બાઈક ચાલકનું મોત 

માળીયા (મી): માળિયા (મી) કચ્છ નેશનલ હાઇવે રોડ પર બાઇક સ્લીપ ખાઈ જતાં પાછળથી આવતા ટ્રકનું વ્હીલ ફરી વળતાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું....

હળવદ: પીવાના પાણીની પાઈપલાઈનમા ભંગાણ કરી પાણી ચોરી કરતા 52 શખ્સો વિરુદ્ધ ફરીયાદ

હળવદ : હળવદ વિસ્તારમાં સરકારી પીવાના પાણીની પાઈપલાઈનમા ગેરકાયદેસર રીતે ભંગાણ કરી આરોપીઓએ અલગ અલગ જગ્યાએ સરકારી મિલકતને નુકસાન કરી પાણીની ચોરી કરતા 52...

તાજા સમાચાર