મોરબી: મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના સાત ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને મોરબી પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડયા છે.
મોરબી...
મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામે બે - ત્રણ દિવસ પહેલા મળેલ મૃતદેહ બોથડ પદાર્થ ઝીંકી હત્યા નિપજાવી હોવાનું ફોરેન્સિક રીપોર્ટમાં ખૂલ્યું છે.
મળતી માહિતી મુજબ...
મોરબી: મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોહનભાઈ રવજીભાઈ સોલંકી (ઉ.વ.૪૯) રહે. મોરબીમા...
ટંકારા: ટંકારાના ઉગમણા નાકા પાસે નદીના સામા કાંઠે ઝુંપડામાં રહેતા બાળકને કોઈ ઝેરી જનાવર કરડી જતા બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારાના અમરાપર...
હળવદ: હળવદ ટાઉનમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ રૂ.૧૩,૨૦૦ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે...