Monday, February 24, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ. મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં...

મોરબી તાલુકાના વાંકડા ગામે વૃક્ષારોપણ કરાયું 

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલી પહેલ અન્વયે મોરબી તાલુકાના વાંકડા ગામ ખાતે ગૌશાળાના પરિસરમાં ૧૨૫ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. પ્રદૂષણ,...

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 19 જુલાઈના મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા હાથ ધરાશે                     મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા....

મોરબી: આવતીકાલે 11કેવી મધુરમ ફીડર હેઠળ આવતા તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે 

મોરબી: આવતીકાલે તારીખ ૦૩-૦૭-૨૦૨૪ ને બુધવારના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧...

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબી: મોરબી જીલ્લા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવીવારે એટલે કે તા. 28/07/ 2024 ના રોજ વિદ્યાર્થી...

મોરબીના રાજપર ગામેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામે પટેલ સમાજવાડી નજીકથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક...

મોરબીની એકમાત્ર બાલાજી લેબમાં અનેક પ્રકારના ટેસ્ટિંગ કરી આપવામાં આવશે 

મોરબી: જો તમારે કોઈ વસ્તુનું સાયન્ટિફિક લેબ ટેસ્ટીંગ કરવાવુ છે તો આજેજ મુલાકાત લો બાલાજી સાયન્ટિફિક લેબની. સાત વર્ષના અનુભવી NABL સ્ટાફ દ્વારા સ્વયં...

મોરબી મચ્છુ -3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવશે; નદી કાંઠાના ગામોના અલર્ટ

મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ -૦૩ ડેમનો એક દરવાજો ૧૨:૦૦ વાગ્યે અડધો ફૂટ ખોલવામાં આવશે જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. મોરબી...

મોરબીમાં હાર્ટએટેકથી આધેડનું મોત

મોરબી: મોરબીના વાવડી રોડ ભક્તિનગર -૨ સોસાયટીમાં રહેણાંક મકાને હાર્ટએટેક આવતા આધેડનું મોત નિપજ્યું હતું.  મળતી માહિતી મુજબ ભરતભાઈ કાનજીભાઇ ચાડમીયા (ઉ.વ‌.૫૪) રહે. ભક્તિનગર સોસાયટી-૨...

હળવદના ઢવાણા નજીક દારૂ/બીયરની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો 

હળવદ: હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયે રોડ ઉપર ટ્રેક્ટરમા વિદેશી દારૂ/બીયરનો જથ્થો રાખી હેરાફેરી કરતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય...

તાજા સમાચાર