Friday, February 21, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના કેટલાક વિસ્તારોમાં બુધવારે વિજ પુરવઠો બંધ રહેશે

મોરબી: તારીખ :- ૧૦-૦૭-૨૦૨૪ ને બુધવારના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧...

મોરબીના ચકચારી ગેંગરેપના તથા એટ્રોસીટી કેશના આરોપીઓનો નિર્દોષ છુટકારો 

મોરબી: મોરબીના સૌથી ચકચારી નગરપાલીકાના કર્મચારી પર થયેલા ગેંગ રેપના તથા એટ્રોસીટી કેશના આરોપી આશીષભાઈ હેમંતભાઈ આફ્રોજા તથા પંકજ અશ્વિનભાઈ પરમારની તેમની સામે નોંધાયેલ...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી જન્મદિવસની ઉજવણી કરાઈ 

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર - મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ...

ટંકારાના લજાઈ ગામે પાણીના ખાડામાં પડી જતા સગીરાનું મોત

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે વાડી વિસ્તારમાં ખાડામાં પડી જતા સગીરાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના લજાઈ...

મોરબીના ઘુંટુ ગામે યુવતીએ એસીડ ગટગટાવ્યું 

મોરબી: મોરબીના રામકો વિલેઝ ઘુંટુ ગામે એસીડ પી જતા મહિલાનું મોત. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રામકો વિલેઝ ઘુંટુ ગામે રહેતા સોનલબેન વાલજીભાઈ ફાંગલીયા ઉ.વ.૧૮...

હળવદમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

હળવદ: હળવદ રીલાયન્સ પેટ્રોલપંપની સામે લાભ કોમ્પલેક્ષમા આવેલ દુકાન સામે બાવળની કાંટમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર...

ટંકારામાં રૂપિયાની લેતીદેતી બાબતે પરિવારને જાનથી મારી નાંખવાની આપી ધમકી

ટંકારા: ટંકારામાં મહિલાના પતિ અને દિયરે આરોપી પાસેથી રૂપિયા લિધેલ હોય જેની ઉઘરાણી કરવા પાંચ ઇસમો ઘર જતા રૂપીયા લેનાર હાજર ન મળતા મહિલા...

મોરબીના નાની વાવડી ગામે ગાયત્રી યજ્ઞ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીમાં પર્યાવરણ પ્રદુષણની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે તેના નિવારણ માટે લોકો અનેક પ્રયાસો કરતા હોય...

રાતીદેવરી ગામ નજીક રોડ પર જોખમી સ્ટંટ કરનાર યુવકને પોલીસે કાયદનુ ભાન કરાવ્યું

વાંકાનેર: વાંકાનેર-પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઇ નદીના બ્રીજના રોડ ઉપર જોખમી રીતે સ્ટંટ કરનાર મોટરસાયકલ ચાલક યુવકને શોધી કાયદાનું ભાન કરાવતી મોરબી...

મોરબીમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર તાલીમ યોજાઈ

જિલ્લા સંયોજક દ્વારા પ્રાકૃતિક કૃષિના તમામ આયામો સાંકળી ખેડૂતોને વિશેષ માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન...

તાજા સમાચાર