Tuesday, April 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક છરી બતાવી કોપર વાયર ભરેલ ટ્રકની લુંટ ચલાવનાર સાત શખ્સો વિરૂદ્ધ ફરીયાદ

મોરબીના કંડલા બાયપાસ હાઈવે ભક્તિનગર સર્કલ પાપાજી ફનવલ્ડ સામે રોડ ઉપર સાત શખ્સો કાવતરું રચી આધેડની ટ્રકમાં મોરબી થી જામનગર કોપર વાયર ભરી જામનગર...

મોરબી જીલ્લા પોલીસ દ્વારા વાહન ચાલકો વિરુદ્ધ ચેકીંગ ડ્રાઈવ યોજી રૂ. 45300 નો દંડ વસુલ્યો 

મોરબી જીલ્લા પોલીસ દ્વારા ‘ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં...

મોરબીના વિસીપરામાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીના વિસીપરા સ્મશાન રોડ ઉપર આવેલ કેશવાનંદ બાપુના આશ્રમ પાસેથી દેશી બંદૂક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

ચરાડવા ગામે માથાભારે શખ્સ દ્વારા જમીન પર કરેલ દબાણ પર હળવદ પોલીસનુ બુલડોઝર ફરી વળ્યું 

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં માથાભારે શખ્સે સરકારી જમીન પર બે દુકાન બનાવી દબાણ કરેલ હોય જે હળવદ પોલીસ દ્વારા તલાટી મંત્રીની હાજરીમાં દબાણ...

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ દ્વાર મોરબી જિલ્લાની મુલાકાત કરાઈ

બાળકોના શિક્ષણ, પોષણ અને રહેઠાણની સુવિધાઓનું નિરીક્ષણ કરી સંસ્થાઓને માર્ગદર્શન આપ્યું મોરબી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર તથા સચિવ ડો.બી.ડી....

મોરબી: ગરમીના કારણે લુ લાગવાથી બચવા અને તકેદારી રાખવા લોકોને આરોગ્ય વિભાગની અપિલ

આરોગ્ય તંત્ર તરફથી લુ લાગવાના કેસો માટે જિલ્લા હોસ્પિટલ મોરબી તેમજ સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ વાંકાનેર અને હળવદ ખાતે અલગ ૫-૫ બેડ ની વ્યવસ્થા તેમજ...

ટંકારાના લજાઈ ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો 

અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીએ "પ્રોજેક્ટ અભિમન્યુ"માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી...

મોરબીના વિરપરડા ગામે સાદરીયા પરીવાર દ્વારા હનુમાનજી જયંતિ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન

આવતીકાલે તારીખ ૧૨ એપ્રિલ હનુમાન જયંતી હોય અને યોગાનુયોગ હનુમાન જયંતી અને શનીવાર સાથે હોવાથી મોરબીના વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરીવાર દ્વારા ધુન ભજન...

ટંકારા ખાતે આગામી તા.15 એપ્રિલના ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૧૫-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક...

કાળઝાળ ગરમી હોવાથી મોરબી સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડમાં કુલર મુકવા સામાજિક કાર્યકરોની માંગ

મોરબી: મોરબી શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ગરમીથી રાહત મળી રહે તે માટે દરેક વોર્ડમાં તાત્કાલિક કુલર મુકવા...

તાજા સમાચાર